________________
વધમાન સ્વામી
૧૦
આખરે તેમણે ત્રીસમા વરસે સંસાર ત્યાગ્યા.
ત્યાગને આજે કેટલાંય વરસા વીતી ગયાં છે. આજે તેમને મહાવીર સ્વામી કહીને લેાકા મેલાવે છે. બૌધ્ધોને પણ તેમણે પેાતાની નીતિ તરફ વાળ્યા છે. દેશે! દેશમાં ફરીને તે અહિંસા અને સત્ય ને નાદ મજાવી રહ્યા છે. પાતાની મીઠી વાણીથી, કાઇપણ ધમ તે ન નિંદતાં તે યજ્ઞાને અટકાવી રહ્યા છે. મ્રિકાર, પશુઓને વધ અને યુધ્ધા બંધ થાય તેાજ જગતની ઉન્નતિ છે, એવા એ એવ આપી રહ્યા છે. ક્રોધ, માન, માયા, ને લાભઃએ ચારેના તે મહાન વિજેતા
.
બન્યા છે. આજે તેમને મહારાણી ચેલણા દે છે. રાણી સુનદા પણ તેમનાં અનુયાયી છે. મહામંત્રી અભયકુમાર તેા તેમને પ્રભુ તરીકે માને છે. બૌધ્ધ ધર્મમાં માનનાર આપણા મહારાજા પશુ હવે તેમના પ્રત્યે પક્ષપાતિ બન્યા છે.
તેમની વાણીમાંથી કાઈપણ પ્રકારના અટા પ્રશ્નો ઉદ્દભવતા નથી. તેમના ઉપદેશમાં કાપણુ ધમની નિંદા હોતી નથી. તે દરેક પ્રાણીને સમાન માને છે. તે સ્યાદ્વાદ સિદ્ધાંતના પ્રતિપાદક છે, દરેક ધર્મને તે શ્રેષ્ઠ કહે છે. તે કહે છે. કે, કાઇપણ ધર્મમાં હિં`સા કે અસત્યને સ્થાન આપવામાં આવ્યુ' હૈાતું નથી. દ્વેષ, ઝગડા કે વૈમનસ્ય ક્રાઇપણ ધર્મ સૂચવ્યાં નથી. ઊચ્ચ નીચનાં ભેદ કાઇ ધમે પાડી આપ્યા નથી.
૨ મહાવીર સ્વામીએ પાંચ મુષ્ટિએ લેાચ કરીને સિધ્ધને નમસ્કાર કર્યા, અને વિક્રમ સવ ́તની ૫૧૩, શક સવંતની ૬૪૮, ઈસ્વીસનની ૫૭, પૂર્વે માગશર શુદ ૧૦ ના દિને હસ્તાત્તરા નક્ષત્રમાં જ્યારે ચંદ્રમા આવ્યા ત્યારે તેમણે ચારિત્ર્ય ગ્રહણ કર્યું. વિક્રમ સંવતના ૫૦૧, ઇસ્વીસનના ૫૦૮, પૂર્વે વૈશાખ શુદ્ર ૧૦ ના દિને જ્યારે 'દ્ર હસ્તેાત્તરા નક્ષત્રમાં પ્રવેશ્યા ત્યારે જુક નામના ગામ પાસે, ઋતુવાલુકા નામની નદીના કિનારે એક વ્યંતરના જીણુ થઇ ગયેલા મદિંરની નજીકમાં શ્યામાક નામના એક ગૃહસ્થના ખેતરમાં શાલ નામના વૃક્ષની નીચે ગાયને દોહવા બેસીએ તેવી રીતે ઉત્કટિક આસને ભગવાન મહાવીર સ્થામીને કેવળ જ્ઞાન પ્રાપ્ત થયું હતું.