________________
કયવનાશેઠનું સૌભાગ્ય
વચ્ચે બોલનાર યુવકને દાબી દેવા માટે કતપુણ્ય તેની મશ્કરી કરતો બોલ્યો, ને એકદમ જોરથી હસી પડયો.
તેને હસતો જોઈને સાંભળનારા બધાજ હસી પડય. વચ્ચે એલનારને થયું કે, “મારા કયાં ભોગ લાગ્યા કે, મેં આ ઉપાધિ વિહારી. .
હાં, ચાલે. કંઈ વાંધો નહિ. ખાટું લગાડીશ નહિ. હું ભાઈ! એ તો જરાક મારો સ્વભાવજ એવો છે. તે યુવકને મનાવ હોય એમ બોલીને કૃતપુણ્ય પોતાની વાર્તા આગળ કહેવા લાગ્યા. ... “ અને લાગણું એટલે એક જાતનું ઘેન. માદક પેય પીનારને તો હજી કંઈક શુદ્ધિ રહે, પણ લાગણીવશ બનેલો તો જાણે એકદમ - મન પરથી કાબૂ ગુમાવી બેઠેલાની પેઠે બેલ્યાજ કરે. બસ, મહારાજાને તો વિલાસનું સાધન જોઈતું હતું, તે પણ અણધાયુંમળી. ગયું. પછી તો પૂછવું જ શું..?
મહારાજ અને આમ્રપાલી ન જુએ રાત કે ન જુએ દિવસ, બસ, વિલાસ, વિલાસ ને વિલાસ.
આ પણ એક વાત તે ચક્કસ છે કે, સ્ત્રીઓનો સ્વભાવ આત્મા સમર્પણ જેવો જ હોય છે. - મહારાજા તે રાજપુરુષ હતા. એ તે વિલાસ ભોગવે અને કુશળતાથી ચેટકરાજના કુટુંબને ઈતિહાસ જાણી લે. એક વખતે મહારાજાએ આમ્રપાલીને ખૂબ ખીલાવી. ખીલતું ફુલ જેમ પૂર બહારમાં હોય છે, તેમ આમ્રપાલી તે વખતે પૂર બહારમાં હતી. મહારાજાએ તેને વધુ રીઝવી. બિચારી આમ્રપાલી ગમે તેમ તો પણ. સી. તેણે મહારાજાના પ્રશ્નના જવાબમાં ચેટકરાજના કુટુંબ વિ. કહેવા માંડયું.
શ્રેષ્ઠિવર્ય, ચેટકરાજ એટલે અમારા, વૈશાલી : વાસીઓના મુગટ મણિ. તેમના એક બેલે વૈશાલીનાં સ્ત્રી પુરૂષ પહેલાં કપડે હથિયાર સજીને બહાર નીકળી પડે. ચેટકરાજની સિંહ સમી વાર