________________
૧૦૪
યવનાશેઠનું સૌભાગ્ય
પૈસા મંગાવે છે. ડાશીનું કાર્ય અનંગસેનાની પણ જાણુમાં નહાતુ. તેણે પૈસા મંગાવવાની કલ્પના પણ કરી નહેાતી.
કૃતપુણ્યની માતા એકના એક પુત્રના નામની ધૂનજ લગાવી રહી હતી. તેને ખાવું પીવું ગમતુ નહાતુ. એક તે! વૃદ્ધાવસ્થા અને તેમાં લાગેલા આ કારી ધાં. પુત્રના આગમનની રાહ જોતી માતા મરવા માટેજ છવી રહી હોય, એમ લાગતું હતું. અને ખીચારી ધન્યા !
નિદાષ પતિવ્રતા પત્ની !
લગ્નગ્રંથીથી જોડાતાં માતા પિતા અને સમા સબધીઓને ત્યાગીને અપાચિત માનવાના વર્તુળમાં શરમાતી શરમાતી આશાભરી આવનારી નિર્દોષ હૃદયી પત્નીનું હૃદય શું અનુવૠતું હશે ? સ્ત્રી જેટલી સહન શક્તિ કદાચ પુરૂષમાં નહિ જ હાય !
તે તા આખા દિવસ પ્રભુ પાસે પતિના શુભનીજ પ્રાથૅના કર્યાં કરતી હતી. ઢેઢ ટકાવી રાખવા માટે સાદો અલ્પ આહાર લેતી. તેને ક્રાઇ સતાન પશુ નહતુ. સતાન હૈાત તેા કદાચ તેના મુખના નિરીક્ષમાં આનંદ માની શકાત અને ભવિષ્યની આશાએ સાષ લઇ શકાત! પરંતુ લગ્ન થયે ફકત અજ માસ થયા હતા. ફકત પાંચ માસ પાંતના સહવાસમાં કાઢીને વિહર્યા આવી પડનાર યુવાન પત્નીના આત્માનું દુઃખ તેના સિવાય—તેના જેવા અનુભવ (સવાય-ફ્રાઇજ ન સમજી શકે.
વૃદ્ધકાળે પણ સ્ત્રી સધવા રહેવા ચાહતી હૈાય છે. અખ ચૂડે મૃત્યુ ઇછતી સ્ત્રી સદાયે પતિના જીવનની લાગણી ભરી કાળજી રાખતી હૈાય છે. એવાજ સ્ત્રીઓમાંની એક આશાભરી યુવાન સ્ત્રી આજે છતા પતિએ બધનું દુઃખ સહન કરી રહી હતી.
પતિ ગમે તેવે દુરાચારી હાય, દારૂડીએ કે ખુની હાય, છતાં દેવ માર્ગને તેને પૂજવાની, તેની લાતા ખાતાં ખાતાં તેના પદ્મ દાવાન અને સેવા કરવાની ભાવના પરાપૂર્વથી આર્યાવર્ત માં ચાલતી