________________
૧૮૪
કયવન્નાશેઠનુ· સૌભાગ્ય
!
ના સળીયા જડવામાં આવ્યા હતાં. ત્યાં તેની દૃષ્ટિ ગઈ. ક્રાઇ વ્યક્તિ તેમાં ડાક્રિયાં કરતી ડાય તેવા તેને ભાસ થયેા. તે એકદમ ચી ગઇ. તેનાથી પૂછી જવાયું.
“ કાણુ ? ”
તરતજ તે વ્યક્તિ ત્યાંથી ખસી ગઇ.
ફરીથી તે ખાઇ ખાલી, “કાણુ હતુ એ ? છ
જવાબમાં દરવાજા પર હાથ એ ટકારા થયા. સાથે સાથે તે વ્યક્તિના જીબ્દો પણ સભળાયા.
'
' હું છું.
.
“ હું ક્રાણુ ? ”
દરવાજો ખેાલ એટલે કહુ.” બહારની વ્યક્તિ ખેાલી. સ્ત્રીને અવાજ પરિચિત લાગ્યા. દરવાજો ખેાલવા કે નહિ, તેના વિચારમાં તે પડી. ફરીથી બહારના અવાજ આવ્યા.
દરવાજો ખેાલ, ધન્યા ! "
। અને ધન્યાએ ખાત્રી પૂર્વક બહારની વ્યકિતને અવાજ પરથી આળખી લીધી ઢાય તેમ તેણે ડેશભેર દરવાજો ખાયેા. દરવાજો ખૂલતાંજ એક પરિચિત યુવક તેની દૃષ્ટિએ પડયા. તેને જોઇને આશ્રય પામતાં તે મેલી ઉઠી:
“તમે ?”
“હા, કેમ નવાઇ લાગે છે. ?
જવાબમાં ધન્યા કંઇજ ખેાલી શકી નહિ. તે તે એકો ઢશે તે વ્યક્તિ સામે નિહાળી રહી હતી.
તને ભૃત લાગે છે, ધન્યા ?’ તે વ્યકિતએ ધન્યાને અવાક ઊભેલી જોઇને કહ્યુ.
“ના, ના. તેમ હોય મારા નાથ !”
અને તરત જ તેણે તેના પતિના ચરણુ પકડી લીધા. અચાનક ધન્યાને ત્યાં આવી ચઢેલે! યુવક, કૃતપુણ્ય હતા.