________________
૧૯૨
યવન્નાશેઠનું સૌભાગ્ય
મને તેના પર સૂવાના લાભ લેવા દે.”
64
એવુ એવુ' મેલીને મને દુઃખી કરશેા નહિ, નાથ ! તમે તા સદાયે કામળ સેજમાં સૂવાને ટેવાયેલા છે. આ માદીમાં પણ સૂતાં તમારૂ શરીર દુખશે. મને ઘણુ લાગી આવે છે કે તમારા માટે આ ગાદી પર નાંખવા બીછ ગાદીયે ઘરમાં નથી. દુઃખી અવાજે ધન્યા મેલી. તેનાં સાસુ સસરા ગુજરી જતાં તેમની એ ગાદીએ તેણે ઘરમાંથી તે જ વખતે કાઢી નાંખી હતી. અત્યારે તેની પેાતાની એક જ ગાદી ધરમાં હતી. તે જાણતી હતી કે એકાદ ગાદી વધારાની. જોઇએ. પણ તે લાવવા માટે તેની પાસે સાધન નહાતુ.
જગતમાં કાઇ પણ વસ્તુ મફત મળતી નથી, અને ઉપકાર વશ થઈને કાઇપણ વસ્તુ લેવાને તે તૈયાર નહાતી. તેમાં પણ સ્ત્રીથી તા ક્રાણું વસ્તુ મફત લઇ શકાય નહિ. તેમજ ઉષાર વશ પુણ્ થઇ શકાય નહિ.
કૃતપુણ્ય પાતાની પત્નિ પ્રત્યે એકી ટશે જોઇ રહ્યો. અનંગસેનાનાં મદભર્યાં નયના અને ધન્યાનાં નિર્દોષ નયના કર્યા ? તેમાં તેને નિર્દેષિ નયને જ શ્રેષ્ઠ લાગ્યાં. ચીપી ચીપીને શબ્દોના ઉચ્ચાર કરતી અનંગસેના કરતાં મીઠું મીઠ્ઠું એકધારૂ ખાલતી ધન્યા તેને ચઢીયાતી લાગી. ટાપટીપ વિના ચહેરે તેને અત્યંત સુંદર ભાસ્ય. અને 2ના ભારથી તે ટીમમ યે! રેવા છતાં આજે તેના પર તેજછાયા ફરી વળી હતી. પતિના મેળાપે તેને આન ઘેલી બનાવા મૂકી હતી.
“ ધન્યા...'' કૃતપુણ્ય કટક કહેવા જતા હતા, તેને અટકાવીતે બન્યા વચ્ચે જ એટલી ઊઠી:
66
જુઓ...પાછા ખેલ્યા !
..
અને તેણે પેાતાના પતિને ધીમે રહીને ગાદી પર સૂવાડયે જે તેના પગ દાબવા લાગી.