________________
૧૩૦
કયવનાશનું સોભાગ્ય
રાત્રિને સમય થઈ ચૂક્યો હતો. રૂપેરી પ્રકાશનું જગતના વિશાળ પટ પર પાથરણું પાથરીને ચંદ્ર પિતાની પહચરીની સાથમાં આનંદ કરી રહ્યો હતો. આખા દિવસના પરિશ્રમથી પાકમાં પાકયા માણસે શ્રમ નિવારવાને વિશ્રાન્તિ ભોગવી રહ્યા હતા. બાળકે નિદ્રાદેવીને આધિન થઈ ગયાં હતાં.
રાજમાર્ગો પરથી માણસોને અવરજવર પણ ઓછો થઈ ગયો હતો. વેપારીઓની દુકાને બંધ થઈ ગઈ હોવાથી માર્ગો શન્યમય ભાસતા હતા. ઝાંખા પ્રકાશમાં કેદઈ વ્યકિતના લાંબા ટૂંકા થતા ઓળા કવચિત નજરે પડતા હતા,
કૃતપુણ્ય પણ ઈચ્છી રહ્યો હતો કે, હવે અનંત જાય તે સારું. કારણ કે અનંતની હાજરીમાં અનંગસેનાને મળી શકાય તેમ નહતું. અનંગસેના પણ બિચારી મારા માટે તરફડતી હશે. નૃત્ય માટે તેના પગ થનગની ઊઠતા હશે. બિચારા ઝાંઝર પણ મઝાઈ રહ્યા હશે. અને અનંગસેના મારા માટે શું ધારશે?”
ઉપર પ્રમાણે જૈનાના તેવીસ તીર્થંકરો કહેવાય છે. તેમના છેલ્લા તીર્થકર ભગવાન મહાવીરનો સમય આ કથાના સમયને છે. એટલે અનંતના મેરેથી વીસ તીર્થંકર વિષેને ઉલેખ થાય છે.
“જે અનંત, તપુણ્ય અનંતને કહેવા લાગ્યો. “વીસ તીર્થકો વિષે મારું જ્ઞાન ઓછું નથી. હું તેમના વિષે ઘણું જાણું છે. મારે તે તારી પાસેથી કેવળ આમ્રપાલી વિષે જાણવું હતું પણ હવે તો તે પણ મારાથી બની શકે તેમ નથી.” કંટાળો દર્શાવતાં તેણે પોતાનું છેવટનું વાકય પૂરું કર્યું.
કમ?” આમ દાવતાં અને તે પૂછ્યું.
જે, તને તે ફક્ત ઉપદેશ આપવાની જ ટેવ છે. મારે ઉપદેશ સાંભળ નથી. અને હવે આમ્રપાલીને ઇતિહાસ પણ જાણવા જેટલો પણ સમય નથી."
કારણ?” *