________________
૧૭૬
કાવનાશેઠનું સૌભાગ્ય
જીવે તે સંસાર અનીતિની નહિ, પણ નીતિની અખૂટ ધારા છે. પણ તારા જેવા પાગલના દર્શનીય પુરાવાઓ જમતને અવળા વિચારોના વમળમાં ગૂંચવી નાંખે છે.
કુતપુર, મારું કહેવું માની જા. તારી આ અગતી તારી પત્નિની રગેરગમાં વિષ ભરી રહી છે. તે બિચારી આજે સમાજમાં કોઈને મેંઢું બતાવી શકતા નથી, સ્ત્રીનું સાચું કર્તવ્ય આજે તેજ બજાવી રહી છે. તેના જેવી સ્ત્રી દેવાને પણ દુર્લભ છે. હજી તે તે તારાજ યોગાન ગાયા કરે છે. તારીજ પક્ષ લીધા કરે છે, એk: વખત જમીને પોતાનું જીવન ગુજારી રહી છે. કાઇની આગળ હાથ. ધરતી નથી. કેઈની દયા પર છવતી નથી. મજૂરી કરીને પેટ ભરે તેના જેટલું કષ્ટ બીજી કોઈ સ્ત્રી પર પડ્યું હોત તો તે કયારનીય અગતીની ગર્તામાં ધકેલાઈ ગઈ હોત. કયારનીયે અનીતિના પંથે વળી ચૂકી હતી પણ જે સતી આજે પણ પિતાના પતિના જાપ જપે છે. તારા પાપ પોતાના માથે લઈને પિતાના પુયે તારે ઉધ્ધાર થાય તેવી ભાવના સેવી રહી છે. • કુતપુર્યથી અનંતકુમારના શબ્દો સહન થઈ શક્યો નહિ. તેણે પોતાના બંને હાથે પોતાનું માં પિતાને ચહેરો ઢાંકી દીધું. તેનાં નયનોમાં આંસુ વહેવા લાગ્યા. તેને પોતાની ભૂલને–પિતાની અધોગતીનો પોતાના અવિચારી કાર્યનો પસ્તાવો થવા લાગ્યો. | દેવદેવા જેવાં માતપિતાનું મૃત્યુ સુધારવા જેટલી પણ માનવતા પિતે દાખવી ન શક : પુત્રની અધોગતિમાં પણ પુત્ર પ્રેમને લઈને પિતાના સર્વસ્વને ભોગ આપનાર માતા પિતાનાં અંતિમ દર્શન કરવા જેટલા વિવેક પણ ન દાખવી શકો ? આના કરતાં બીજી કયી અધમતા હોઈ શકે!
તે એકદમ પિતાના સ્થાનેથી ઉઠીને અનંતકુમાર વિચાર કરે તે પહેલાં તેના પગમાં લેટી પડયો. આંબે માંથી વહતાં અસુએ તે રડતાં રડતાં બેઃ