________________
૨૧૪
:
કયવનાશેઠનું સૌભાગ્ય
ખુશી હોય, તે રાજી ખુશીથી જાવ. પુરૂષ તે પરદેશે જ શોભે!
પરિમલ સમજતી હતી, કે કૃતપુણ્યને અહીં કામ ધંધે મળ મુશ્કેલ છે. જે તે વણઝારની સાથે જાય તે કામે લાગી જશે અને કમાઇને પણ આવશે. નિર્દોષ ગરીબને ન અપનાવી લેનાર લક્ષ્મીલોભી સમાજ ગમે તેવા પાપી ધનવાનને સન્માન સહ અપનાવી લેવામાં ગર્વ માને છે. કારણ કે પાપી છતાં ધનવાન તે ધનવાન છે, લક્ષ્મીલભી સમાજને પાપ કે પુણ્યની પડી નથી.
હું તે ખુશી છું, પરિમલ બહેન ! ” ધન્યા બોલી. . “ જરૂર જાવ, ભાઈ ! ” પરિમલ બોલી. “મારું અંતર કહે છે કે તમે જરૂર સફળ થાશે...વણઝાર અહીથી ક્યારે નીકળવાની છે ? ” - “આવતી કાલે વહેલી સવારે” કૃતપુય બોલ્યા.
તો તૈયાર થઈ ને હમણા જ તેના માલિકને મળી આવે ને સાંજે તેમાં દાખલ થઈ જાઓ,” પરિમલે કહ્યું.
” તમે બંને જણ અહીં બેસો. હું તમારાં સાસુ સસરાના આશિર્વાદ લઈ આવું. ” કૃતપુણ્ય છે.
પહેલાં તમે નક્કી કરી આવો, ભાઈ ! ” પરિમલ બોલી. આશિર્વાદ તે ઘેરથી નીકળતી વખતે લેજે.”
” ભલે. ” કતપુણ્ય બોલ્યો, ને જોતજોતામાં તે વણઝારની માલિકને મળવા જવા માટે તૈયાર થઈ ગયો.
તમે કોક વખત લે
છે તે વણખારના
*
*