________________
૧૮૬
યવનારોઠનુ` સૌભાગ્ય
તે ઝડપભેર ચાલી નીકળ્યા. રસ્તામાં કચરાના ઢગલા આવતાં તેમાં તેણે એક બાજુએ તે વસ્ત્ર નાંખી દીધું.
રસ્તા પરની અવર જવર ઓછી થઇ ગઇ હતી. શતના રાજાએ સમા ફરતા દારૂડીઆએ અને બદમાસા જ્યાં ત્યાં પાનની પિચકારીએ મારતા અને દારૂની ધેનમાં લથડિયાં ખાતા દેખાતા હતા. તેમાંના કાઇ ક્રાઇ બિભરત શબ્દો ઉચ્ચારીને આ માની રહ્યા હતા. કેટલાક જમીન પર આળેાટતા પડયા હતા અને કેટલાક ગમે તેવી જગાએ બેઠા બેઠા પોતાની મૂર્ખાનું પ્રદર્શન કરી રહ્યા હતા.
કૃતપુણ્ય તે તરફ નજર ન કરતાં જલ્દી જલ્દી પેાતાના ધર તરફ જઇ રહ્યો હતા. અન ંતકુમારે તેને કહ્યું હતું કે, એક વખત તું તારા ઘેર પહોંચી જા. પછી ક્રાઇની મગદૂર નથી કે તને ત્યાંથી કાઈ પણ જગાએ લઇ જાય.' તે કારણે કૃતપુણ્યના પગ જોરથી ઊપડતા હતા. તેણે ધાયુ" હતુ` કે અનંતકુમારની સાથે પાતે ધેર આવવાના સમાચાર ધન્યાને માલ્યા છે એટલે તે સતી સ્ત્રો પેાતાના પતિની વાટ જોતી ખેઠી હશે. પણ જ્યારે તે ગયા ત્યારે તેને પરિસ્થિતિ જુદી લાગી. તેણે અનતકુમારની પાસેથી જાણી લીધું હતુ` કે ધન્યા પેાતાના જૂના પરચુરણું સામાન ભરવાના ધરમાં રહે છે. એટલે તે તેજ મકાને આવીને ઊભા. પણ ઘરના દરવાજા બંધ હતા. તેણે જાળી વાટે અંદર જોવાને! પ્રયત્ન કર્યાં કારણુ કે પૂરી ખાતરી કરી લીધા સિવાય ઘરનેા દરવ!જો ઢાકવામાં આવે અને એમાં ધન્યાને બદલે ખીજુ કાઇ રહેતુ હાય તા પે!તાની ફજેતી થયા સિવાય રહે નહિ. કારણ કે લેકા તેને વઢેલ અને અનીતિમાન માનતા થઇ ગયા હતા. જાળી વાટે તેણે અંદર જોવાના પ્રયત્ન કર્યાં, પણ જમીન પર ઊભા રહીને અંદર જોઇ શકાય તેમ નહેાતું. જાળી થાડી ઊચી હતી. એક નાના કૂદકા મારીને તેણે જાળીના સળીંયા પકડી લીધા. અંદર નજર કરી તે નિર્દોષ ધન્ય! પેાતાની સૂઝી ગયેલી આંખેાની મદદ વડે કઇંક ગૂથી રહી હાય, એમ તેને લાગ્યું. પતિના વધુ દુઃખી સ્ત્રીની