________________
મણિકાના આવાસમાં
તેણે સંપૂર્ણ વિશ્વાસ મૂકયો છે.”
“મેં ધાર્યું નહોતું કે મારે આવા સવાલ જવાબમાં સમયને બેગ આપવો પડશે.” કૃતપુણય બેલ્યો.
અને ખરેખર જ તેણે માન્યું નહોતું કે પિતાને આવા પ્રસંગનો સામનો કરવો પડશે. તેણે ધારેલું કે પોતે મલ્લકાને ત્યાં જશે કે તરતજ આવકાર મળશે.
કાઈજ નતિકા ક નાયિકા ચાલ્યા આવતા શિકારને જતો
ન કરે.
પણ આચર્ય વચ્ચે તેને જણાઈ આવ્યું કે પિતાની માન્યતાને એક સાધારણ એ ખોટી પાડી છે. પિતે દેખાવડે છે, યુવાન છે, વાચાળ છે, ને સાધારણ પણે સાધન સંપન્ન પણ છે. જ્યાં પોતે , જતો હતો ત્યાં લક્ષ્મીની જરૂર પડદો, એમ માનીને પિતાની સાથે મોતીની માળા, હીરાની અંગુઠી અને કેટલાક સુવર્ણસિક્કાઓ લીધા હતા.
અને તે બધું તેની પાસે જ રહ્યું. અહીં તો નવું જ વાતાવરણ તેની દૃષ્ટિએ પડયું. જયારે પોતાને સોંદર્ય પ્રત્યે મોહ જાગે, ત્યારે સૌંદર્યની પ્રતિમાને સુખ અને સંસાર પ્રત્યે વૈરાગ્ય ઉદ્દભવ્યું.
ખરેખર, જગતમાં કયારે અને કયાં પલટો આવે છે, તે કઈજ કળી શકતું નથી.
મલિકાના વૈરાગ્યના ભાષણે-બોધે કુતપુર્ષની મેહથી રંગાયલા મન પર કંઇજ અસર કરી નહ. તેની આંખે મેહનાં જાળા કાયાં હતાં. તેના વિચારે મોહની સાંકળોથી જકડાઈ ગયા હતા. તેને સૌંદર્યભર્યા દેદનો મોહ જાગ્યો હતો. ભોગની ઘેલછા જાગી હતી. હાડ માંસ ચૂંથવાની ભૂખ જાગી હતી.
ભેગની ઘેલછા કાર્યમાં ન પરિણમે, ત્યાં સુધી તેને સંતોષ મળવો મુશ્કેલ હતો. હાડ મસિ ગૂંથવાની જાગેલી ક્ષુધાનીપ્તી ન થાય, ત્યાં સુધી સંતોષ થ અશકય હતો.
“કુતપુર્ણ કુમાર, હું સમજી શકું છું કે મારા પ્રત્યેક શબ્દ