________________
યવન્નારનું સૌભાગ્ય
તેમણે આનાકાની કર્યા સિવાય, દાસી આવીને પૈસા લઇ ગઇ ત્યારથી પહેરાવાળાએ તમાચા માર્યાં, ત્યારસુધીની હકીકત કહી સંભળાવી.
કાઇ દિવસ નહિ તે આજે જ અનતકુમાર આવી ચઢયા. તેણે આ ત્રણેન! ચહેરા જોને કંઇક નવીન બનવા પામ્યું દેવું જોઇએ, એમ પી લીધું. તેના અત્યાગ્રહને વશ થઈને શેઠે તેને બધી વિગત કહી સંભળાવી. અનંતકુમાર અત્યંત દુ:ખી થયે।. તેને આ ત્રણેનાં *કળતાં હૃદય જોઇને અત્યંત લાગી આવ્યું.
તે એટલું જ ખેાઢ્યા કે, થૈડા સમય જવા ઢા, પછી વાત."
૯૪