________________
૨૯
આવું આવુ તે ઘણુંયે ખેલતા. જ્યારે તે ત્યારે જેટલું ખેલાય તેટલુ` માલી લેતા. તેના મિત્રો ૐ તે આવેશવાહી યુવક છે તેના આવેશ રોકી શકાય કારણે કાઇ તેને ખેલતા અટકાવતું નહિં જ્યારે તે ત્યારેજ પેાતાનુ ભાષણુ પૂરૂ કરતા. છતાં તે પોતે કહેતા કે “ મારા જેવા ચેડા મેલા માસ મળવા મુશ્કેલ છે.
ખેલવા લાગતા જાણતા હતા તેમ નથી, એ પાતે થાકતા
કૃતપુણ્ય
પેાતાના દોષ ન જોનારા માણસા જગતમાં કેટલા હશે ! અને તેના મિત્રોની માન્યતા પશુ ખરી હતી. કૃતપુત્ર ખરેખરજ આવેશવાહી યુવક હતા. વાત વાતમાં તે આવેશવાહી અની જતા. જેવા તે આવેશવાહી હતા, તેવેાજ આનદી સ્વભાવતા અને મશ્કરા પણ હતા. તેના મશ્કરાપણામાં 'મેશાં નિર્દોષતાજ ઝર્યા કરતી.
તેના મશ્કરા સ્વભાવથી કાઇ ક્રાઇ વખત તેના ગુરૂજી તેના પર કડક શબ્દોની ઝડી વરસાવતા, જ્યારે કેટલીક વખત તેની પીઠ થાબડતા અને કહેતા કે “ શાખા, તે તેા ભારે કરી.’ તેના મિત્રો તે તેની મુલાકાત વિન અધિરા ખની જતા. કેટલીક વખતે મુલાકાતની તૃષ્ણા પણુ ક્રેમય બને છે. તેના મિત્રોને તેની મુલાકાતને નશે! ચઢયા હતા. નશાવાળી વસ્તુ લેવાને સમય થતાં જો તે લેવામાં ન આવે તે જેમ માણસને અધિરાઇ ઉત્પન્ન ચાય છે, તેમ મુલાકાતને નશેા પશુ અધિરાઇ ઉત્પન્ન કરાવે છે.
ભગવાન નેમિનાથને તે અનુયાયી હતા. ભગવાન ઋષભદેવનુ જીવન લે±ાને સભળાવવા માટે તે ઉત્સુક રહેતા. ભગવાન પાર્શ્વનાથના જીવનના કેટલાક પ્રસંગેનું તે તેના મિત્રો પાસે સુંદર રીતે વધ્યુંન. કરતે.. વધુ ન કરવાની તેની શૈલિ પણ આકર્ષીક હતી. સાંભળનારાએ તેના પર મુગ્ધ થઈ જતા.
કેટલીક વખત તે તે મહારાજા શિમ્નિસારની પશુ ટીકાએ કર્યો કરતે.