________________
ધનેશ્વરશેઠનું સ્વર્ગવાસ
૧૫૯
ઓશિયાળી છે. ભાકીનું જીવન વિતાવવા તેની પાસે કંઇ સાધન નથી. ખિચારી ધન્યા.........'
""
તેમનાથી આગળ ખેલી શકાયું નહિં. તેમણે પોતાના કપાળ પર હાથ પછાડયા. અશકિત છતાં કું ભરાઇ ગયું.
વડિલ,” ધન્યા વિનયથી ખેાલી; મારી ચિંતાને આપ ત્યાગી દા. મને તે પરમકૃપાળુ પરમાત્માને આશા છે. આપ આપનું મૃત્યુ ન બગાડે. પુત્ર ઢારે સંસાર બગાડયા, જીવન વેડફી નાખ્યુ, પણ હવે પુત્રવધૂ માટે મૃત્યુ ન બગાડે. ચેાડી બ્રિડના સબંધ માટે આવતા ભવ શા માટે બગાડે છે? અનતકુમાર જેવા મારે ભાઇ છે, પરિમલ જેવી મારે ભાભી છે, તે પરમાત્મા જેવા પિતાના આશરા છે. પછી મારે જગતમાં ક્રાની ખપ છે ? ” આંખના આંસુ લૂછતાં કન્યા મેલી.
“ અને તારાં માતા પિતા, બેટા ! ” શેઠે કન્યાને તેનાં માતા પિતાની યાદ દેવરાવતાં કહ્યું.
""
""
“ તે તેા છે જ તે વિંડલ ! ધન્યા મેલી. “પશુ તે તેા પિયર પક્ષનાં છે. મારે તા શ્વસુર પક્ષે છત્રન વિતાવવાનુ છે. પણ અણીને વખતે પિયર પક્ષની પશુ મદદ લેવી જોઇએ, દીકરી.” પુત્રવધૂના શબ્દો સાંભળીને સરા ખેલ્યા.
"6
“ તે બધુ થઇ રહેશે, કા !” અનંતકુમાર વચ્ચે ખેલી ઊડયેા. “ ધન્યા બહેનની ચિંતા કરવાની જરૂર નથી, મેં એમને મારાં અંતરનાં બહેન માની લીધાં. જ્યાં સુધી મારામાં કે પરિમલમાં પ્રાણુ હશે ત્યાં સુધી તેમને દુ:ખી થવા ના છએ. તમે તમારી અંતની ઘડિએ સુધારા.
""
'ર
પણ અનંત..." ધનેશ્વર શેડની જીભ ખેંચવા લાગી હતી. તેમની આંખા પણુ હવે પૂરૂ કામ કરી શકતી નહેાતી. તેમનો કાળ
તદ્દન નજીક આવી પહુચ્ચા હતા.
""
kr
'' કાકા, અનંત કૈંક તેમની નજીક જઇને બેઠા. તેણે