________________
કાવનારોઢનુ' સૌભાગ્ય
""
‘રાજન ! ” બિલ્લરાજ મેલ્યાઃ “ એટલાથી મારા આત્માને સતષ ન થાય. હું મચ્છું છુ, મારી પૃચ્છા છે કે, તિલાવતીને કુમાર રાજકુમાર અને અને તમારા પછી ગિરિગનું' સિંહાસન તેને સ્થાન આપે. રાજાના મુગટ તેના શિરને શોભાવે અને તે મહારાજ અને. '
૧૩૪
66
હું તમારી ઇચ્છાને નહિ અવગણું, બિલરાજ ! ” સૌદમાં ચંદ્ર બનેલા રાજાએ કહેવા માંડયુ, તમારી કન્યાને પુત્ર થશે, તેજ મગધના મહારાજા બનશે.”
અને તે પ્રમાણે વચન આપીને રાજા પ્રસેનજીત ભિક્ષા તિલકાને તિલાવતીને પેાતાના અંતઃપુરમાં લાવ્યા.
ખરી રીતે, ધી રાણીઓમાં પટરાણી તા ધારિણી દેવી હતું.. ખરેખરજ દેવીના અવતાર ! તેમને પેટે બિમ્નિસારને! જન્મ થયા. ચેાડાજ સમયમાં કુમારની કીર્તિ દેશ પરદેશ સુધી પહોંચી ગઇ.
કામદેવને ભુલાવે તેવુ તેનુરૂપ હતુ. ગુણમાં તા ક્રાઇ તેની બરાબરી કરી શકે નહિ. સિંહ સમી તેની ગજ ના સાંભળીને ખીજા રાજપુત્રા ગભરાઇ જતા. આંખનું તેજ સામે જોનારને ડામી દેતુ
અને વૃધ્ધાવસ્થાના કિનારે પહેચિલા રાજા પ્રસેનજીતે માહાંધ બનીને આણેલી રાશી તિલકાને પણ પુત્ર થયા. તિલકાને આપેલા વચન પ્રમાણે તેનાજ પુત્ર ગાદીના વારસ બની શકે. પણ ભિમ્બિક્ષાર હાય, ત્યાં સુધી તેા તેમ બનવું અગ્રકય હતું. ખરા વારસ કુમાર બિમ્નિસાર હતા. તેને હુક ડુબાડવા જેટલી હિંમત રાજામાં નહાતી એટલે તેણે બાહ્ય રીતે બિમ્નિસાર પ્રત્યે અનેક પ્રકારની ટીકાએ કરવા માંડી.
સિડ કાષ્ટ દિવસ અપમાન સહન કરી શકતા નથી. મ તે.. હંમેશાં સ્વમાનથીજ જીવે છે.
'
પિતા તરફથી ઉપસ્થિત થતા અપમાનિત પ્રસંગાથી કટાળીને કુમાર જિમ્નિસારે એક રાત્રે ગુપ્ત રીતે મિ!િજ ત્યાગ્યુ. છૂપાવેશે