________________
૨૭૦
વન્નાશેઠનું સૌભાગ્ય
કલ્યાણ બાલ્યા.
પુત્રના જવાબ સાંભળીને પુણ્યને તેની વાચાળશક્તિ અને નમ્રતાના ખ્યાલ તરત જ આવી ગયે..
ખાટલેા અને ગેાદડી ત્યાં રહેવા દઈને પેાતાનાં વસ્ત્રો તથા ખાવાના ડખે લઇને તે ધન્યા અને કલ્યાણુ સાથે ઘેર જવા નીકળ્યા. એઢવાનું અને આશિકું મણ ત્યાંજ પડી રહ્યાં.
ઘેર જઇને કૃતપુણ્યે ગરમ પાણીથી સ્નાન કર્યું. આજે લગભગ બાર વરસે તેણે પ્રથમ વાર સૂર્ય દેવના દર્શન કર્યા, ખુલ્લા હવાને મધુર સ્પ` આજે તેના દેહને આહલાદ અપવા લાગ્યા. બાર વરસે ઢારાવાસમાંથી છૂટયા પછી જેટલું' નવું નવું એક માણુસને લાગે તેટલું', બલ્કે, તેથી પણુ વધારે નવુ' તેને લાગવા લાગ્યુ.
બાર વરસે તેણે નવા જન્મ લીધા હોય તેમ નવી દુનિયા નિહાળી. ખુલ્લાં મેદાને, રાજમાગો, નાનાં મેાટાં મકાને, હાથી, ઘેાડા, રથ, વગેરે તેની દૃષ્ટિએ આજે કુતુહલભર્યા' દેખાવા લાગ્યાં. કામકાજ માટે રસ્તે ચાલતા માનવીએને જોઇને તેનામાં નવી સ્ફૂર્તિ આવવા લાગી.
સ્નાન કરી રહ્યા પછી નજીકમાં આવેલા દેરાસરમાં જઇને ભગવાન પાર્શ્વનાથનાં 'ન કરી આવ્યા. ધન્યાએ તેને અને કાણુને ગરમ દૂધ આપ્યું. સાથે થાડા નાસ્તા પણ આપ્યા.
હમેશાં પત્નીની સાથે આનંદ કરતા અને મશ્કરી કરતા કૃતપુણ્ય આજે કલ્યાણની હાજરીમાં બહુજ ગંભીરતા ધારણુ કરીને ખેડા હા. તેણે સામાન્ય રીતે ધન્યાને કહ્યું: ધન્યા, તુ પણું દૂધ પી લે.’
.
‘ પહેલાં તમે બંને જણા પી લે. પછી હું પીશ.” ધન્યાએ જવા" આપ્યા.
કૃતપુણ્યે ફરીથી તેને આગ્રહ કર્યાં નહિ. તેના મગજમાં એક વાત ડસી જવા પામી હતી કે તે બાર વરસના પુત્રને પિતા થયા .