________________
ચેલાનુ હરણ
વૈશાલીની કન્યા દાહીકુળમાં જાય તે વૈશાલીના વીતે ડૂબી મરવું પડે. જળતી આગમાં જીવતા ને જીવતા ઝંપલાવવુ′ પડે ! ' પણ અભયકુમાર એટલે અભયકુમાર ! જગતમાં તેમને જોટા મળવા મુશ્કેલ.
અભયકુમાર બન્યા સુગંધીદાર અત્તરાના વહેપારી. સાથે લીધે એક ચાલાક જોડીદાર. લક્ષ્મી પણ સાથે લીધી. કારણ કે પરદેશમાં લક્ષ્મીની જરૂર તેા ડગલે ને પગલે પડે. બંને જણા થડા દિવસે વૈશાલી પહાચ્યા. રાજમહેલની નજીકમાં જ એક સુંદર ગા ભાડે રાખી લીધી. તેમાં અનેક પ્રકારનાં સુવાસિત અત્તરા ગાડવ્યાં, તેમની આજુબાજુમાં પચીસ પચાસ વાર સુધી તે સુગ્ધમયજ હવા હાય. તે જ્યાં જાય ત્યાં સુગ્ધથી ભરેલું વાતાવરણુ બની જાય.
તેમણે એક સુ ંદર ચિત્ર દુકાનમાં લટકાવી રાખેલુ, રાજ સવારે, બપારે અને સાંજે તે ચિત્રને સુંદર, તાજા' પુષ્પાના હાર ચઢાવે. ચિત્રની સમીપમાં અખંડ રાત ને દિવસ થીને! દીપક જત્યા કરે.
૪૫
પુષ્પની માળા આપી જવા માટે તેમણે રાજની માલણુ રોકી હતી. માલણુ એ ચિત્ર પ્રત્યેની શ્રેષ્ઠિની શ્રદ્ધા જોને વિસ્મય પામો હતી. એક સમય તેણે તે વાત એક દાસીને કરી. તે દાસી હતા રાજકન્યા સુજ્યેષ્ડાની.
દાસી અત્તર લેવાના બહાને અત્તરના વહેપારીની દુકાને જ ઇ • આવી. વેપારીએ તે એકદમ ઊંચા પ્રકારનું અત્તર ચેાડી કિંમતે આપ્યું. ચેડી કિંમતે આટલુ સારૂં અત્તર મળવુ જોઇને દાસીને લેાભ લાગ્યા. દર એ દિવસે તે અત્તર લેવા જવા લાગી. થેડા દિવસ પછી તે! તે રાજ જવા લાગી. જેમ જેમ તે વધુ લાભી બનતી ગ, તેમ તેમ વહેપારી તેને વધુ લાભ આપતે ગયા.
એક દિવ્સ વહેપારીની. પ્રશ્ન સાકરવાના ઇરાદાથી દાસીએ પ્રશ્ન
કર્યાં, · શ્રેષ્ઠત્રય, આ સુંદર ચિત્ર કાતુ છે?
"
ક્રમ જાણે અશ્રુ પામતા હાય એમ શ્રેષ્ડ ખેલ્યા.