________________
२८०
કવિનાશેઠનું સોભાગ્ય
“ મારા કહેવાથી તે આવે કે ન પણ આવે. હું તે માણસને તેમનું ઘર બતાવી આપું અને તેમને ઓળખાવી આપું.” કમળ પિતાની સાદી–બાળક ભાષામાં કહ્યું,
બાળકને મન તો મહામંત્રી, મહારાજા કે સામાન્ય માણસ સર્વે સરખાં જ લાગતા હોય છે.
ભલે મારા માણસને તેમનું ઘર બતાવીને તેમને ઓળખાવીતો આપીશ ને?
“હાસ્તો. એમાં મને શું નુકશાન છે?” “ઠીક. ત્યારે આ માણસની સાથે જા.”
-કહીને તેને મહામંત્રીએ પોતાના એક માણસ સાથે રવાના કર્યો.