________________
યવન્નાશેઠનુ' સૌભાગ્ય
૧૯૨
અને પત્ની ચિ'તાતુર બન્યાં. ભાનુમાં તેમણે તપાસ શરૂ કરી કર્ષીય તેના પત્તો ન લાગતાં પરિમલ ધન્યાને ત્યાં ગઇ. પણ ત્યાં તા પત્તો ન લાગતાં કૃતપુણ્યની તેને મુલાકાત થઈ.
“ પરિમલ બહેન,
નહિ. હું હમણુાંજ તેને શોધી લાવું છું.
“ ભાઈ
د.
તપુણ્ય એલ્યેા. તમે ચિંતા કરો
68
તમારે બહાર નિઠળવાનું નથી, તમે તમારા ભાઇની તપાસ કરવા નીકળશે તેા લેાકા તમને ફાલી ખાશે. મા સમાજમાં એટલી કદરદાની નથી. કે જે એક માણસને સારા માગ પર જતા જોઇને આનંદ માને.
""
- પરિમલ કહેવા લાગી. “ આજે
“ પરિમલ બહેન, સમાજ તેમની નિંદા કરે તેની ચિંતા કરવાની જરૂર નથી ધન્યા કહેવા લાગી “આજે નિંદા કરતાં મારા ભાઇની શેષ કરવાની ખાસ જરૂર છે. તમારા ભાઈને સમજાવવા માટે અન ગસેનાને ત્યાં જતા અન'તકુમારભાઇએ લેાકાની નિંદા પ્રત્યે દરકાર કરી હતી ! બહેન, નિા કરવી, એતેા સમાજના સ્વભાવ છે. નિંદા અને સ્તુતિ અસત્ય અને સત્ય, અધમ અને ધર્મ, અન્યાય અને ન્યાય, અનીતિ અને નીતિ, એવી વિરાધાવલી તા જગતનું સૃજન થયું ત્યારથી ચાલી આવે છે. ’
.
“ છતાં સમાજથી, સમાજની નિદાર્થો ડરવું પડે છે. ધન્યા અહેન, “ પરિમલ ખાલી. નગ્ન સત્ય પર ચાલનારે કાઇ કાઇ વાર સમાજને માન આપવું પડે છે. પેાતે ગમે તેટલા સત્યવાદી હૈય છતાં “ પંચમુખી પરમેશ્વર” માનીને સમાજને અનુસરવું પડે છે. સમાજ...
તે આમળ ખેલતી અટકી ગઇ. બહાર રસ્તાપર રાજ તરફથી ઈંડી પીટાઇ રહી હતી.
“ રાત્રે એક માનવીની લાશ મળી આવી છે, રાજચેાકમાં તેને રાખવામાં આવી છે. જેના માનવીના પત્તો ન ાય તેણે તે જો જવી. .