________________
આછી રૂપરેખા
ખેલથી બાંધી લીધી. હેાવાથી, તે નિરૂપાય બની હતી. ઇન્દ્રદત્ત શેઠ અને કલ્યાણી શેઠાણીને પણ કુમાર ગમી ગયા હતા. તેમણે કુમારના ગુણ્ણાતે પસંદ કરીને પેાતાની પુત્રીનુ લગ્ન તેની સાથે કરી આપ્યું.
સુનંદા, કુમારની પત્નિ ખતી. દિવસેા વિતવા લાગ્યા.
1.
૧૩૦
મિરિત્રજમાં રાજા પ્રસેનજીત વૃદ્ધાવસ્થાના કારણે અશત ખની ગયા હતા. તે માંદગીન! બિછાને પડયા પડયા કુમાર બિમ્નિસારની રાહ જોઇ રહ્યા હતા. તિલકવતીના માહમાં અંધ બનીને સુપુત્ર પ્રત્યે બેદરકાર અનનાર પિતા પશ્ચાતાપની તીવ્ર આગમાં બળી રહ્યા હતા. વિલાસમાં આખું જીવન વિતાવ્યા પછી મૃત્યુ સમયે તેમને પશ્ચાતાપ થવા લાગ્યા. પુત્રની ગે!ધ ખાળ માટે દેશ પરદેશમાં માણસાને રવાના કરવામાં આવ્યા હતા. કયારેક કયારેક તંદ્રામાં તેમને ખિમ્નિસારને સુડાળ ટ્રેડ નિરખવા મળતા. કાઇ કાઇ વખતે વિચારના વમળમાં તેમને પુત્રની મુદ્ધિમટિ માન ઊપજતું. બાલ્યકાળમાં પુત્રે ર્શાવેલુ અજબ ચાણક્ય તેમની માંદગીમાં તેમને આશ્વાસન રૂપ નિવડતુ, એકાદ વખતે તે કાલ્પનિક દૃષ્ટિએ પુત્રના ચાલાક પ્રસંગો યાદ કરીને તેને આર્શિવાદ આપતા.
તેને કેટલાક જૂના પ્રસંગેા યાદ આવવા લાગ્યા.
એક સમયે બધા કુમારોની બુદ્ધિની પરીક્ષા કરવા માટે તેમણે મીઠાથી ભરેલા ક્રરક્રિયા અને ઉપરથી બંધ કરવામાં આવેલા પાણીથી ભરેલા માટીના ઘડા તૈયાર કરાવ્યા. તેમના એક એક કર'ડિયો અને એક એક લડે! દરેક કુમારને આપવામાં આવ્યા. કુમારાને જશુાવવામાં આવ્યું કે, આ કરડિયા અને ઘડા ખાવા સિવાય તેમાંની મીઠાઇ અને જળ તમારે વાપરવાનાં છે.’
કરડિયાનું મુંખ ખાલ્યા સિવાય તેમાંથી મીઠાઇ નીકળે કેવી રીતે? પશુ બુદ્ધિશાળી બિમ્નિસાર મહાન ચાલાક હતા. તેણે