________________
યવન્નારોઠનું સૌભાગ્ય
t
આને અશક્તિ કહેવાય, બહેન ? સ્વાભાવિકપણે સુવાવડ પછી આટલી અર્થાત તા હાય જ. જો આપણે આવા વિચારા કરતાં રહીએ અને આને અશક્તિ ગણતાં રહીએ, તા પથારીમાંથી ઊઠી પશુ શી રીતે શકાય ! '
૨૩૮
“ તમને ખબર છે ધન્યા બહેન, કે તમારા માથે હવે તમારી એકલાંની જવાબદારી નથી. આ બાળકની પણ જવાબદારી હવે તમારા શિરે છે. તમારા શરીરની અશક્તિ તમારા બાળકને તંદુરસ્તી નહિ આપી શકે, એટલું ધ્યાનમાં રાખજો."
66
'
પરિમલ બહેન, '' આંખમાં આવેલાં આંસુ લૂછતાં ધન્યા ખેલવા લાગી. હું બધું સમજું છું. તમારી હાર્દિક લાગણીને અવગણીને જવાથી તમારા આત્માને દુઃખ થશે, એ પશુ મારા ખ્યાલ બહાર નથી. પશુ બહેન, મારૂં હૃદય કહે છે, કે હવે અહીંથી જવું જોઇએ. મારા જીવનનું ધન, સત્ત્વ કે નૂર જે કંઇ કહે! તે આ મોર્ -ળક જ છે, એ પણ હું વિસરી નથી. તમારા ભાદ પરદેશથી યારે પાછા આવશે, એ નક્કી નથી. તે પાછા આવે ત્યાં સુધી મારે આ મારા ફૂલનુંજ મુખ જોઇને દિવસા જીતાવવાના છે. બહેન...''
તે વધુ ખેલી શકી નહિ. તેનુ` હૈયું તેના હાથમાં રહ્યું નહિ. તે ધ્રુસ્કે ને ધ્રુસ્કે રડી પડી. પતિની ગેરહાજરી, પુત્રને ઉછેરીને મોટા કરવાની જવાબદારી અને નિર્વાદ્ય માટે ધન પ્રાપ્ત કરવાની આવશ્યકતાએ તેના દિલને વધુ નિબળ બનાવી મૂક્યું. તે ગમે તેટલી સમજુ અને સંસ્કારી હતી છતાં તેને દેહ બહુ મજબૂત નહાતા. કેટલાયે વખતથી તે ચિંતાના ભારથી મુઝાઇ રહી હતી. સજોગામાં સુવાવડના પ્રસંગે તેને દેહ વધારે અશક્ત અતી ગયા. “આમ રડવાથી તેા શરીર વધારે બગડશે, બહેન ! ધન્યાના વાંસા પર પ્રેમથી હાથ ફેરવતી ફેરવતી પરિમલ ખાલી. “પરમાત્મા જે જે સ્થિતિમાં રાખે, તે તે સ્થિતિમાં આનંદ માનવા એ માનવમાત્રની ફરજ છે. અને બહેન, માણસની અને તેની સહનશીલતાની કિંમત
એવા
**