________________
પરાયા માટે
૧૯૯
દાંડી પીટનાર જોરથી મઢ્યા. લેકાનું ટાળુ' તેની આસપાસ ભેગુ થયું. પરિમલ, ધન્યા અને કૃતપુણ્ય પણ ત્યાં આવી પહેચ્યાં હતાં. તેમણે દાંડી પીટનારના શબ્દો સાંભળ્યા.
“ પરિમલ બહેન, હું રાજચેાક સુધી જઇ આવું છું. તમે પાડી વાર ચાલજો.” કૃતપુણ્ય મેક્લ્યા. તે પરિમલના જવાબની રાહ ન જોતાં એક્દમ પહેર્યાં કપડે ચાલી નીકળ્યેા.
પરિમલ પશુ ત્યાં ખાટી ન થતાં ધન્યાને કહીને પાતાને ઘેર ગઇ. તેના સસરા રાજચાક તરફ જવાને તૈયાર થયા હતા. પરિમલે તેમને પોતાની સાસુ દ્વારા કહેવરાવ્યું” કે “કૃતપુણ્યભાઇ તપાસ કરવા ગયા છે. તમે થાડા વખત થેાલી જાવ. તમારી તબિયત સારી ન હોવાથી દાડધામ કરવાની જરૂર નથી. સમાચાર લઇને હમણું જ તે આવી પહેચશે."
પણ પિતાના પુત્રપ્રેમે પુત્રવધુની સલાહ માનવા ઇન્કાર કર્યાં. તેના સસરા રાજચાક તરફ ચાલી નીકળ્યા.
રાજચેા આખા માનવ મેદનીથી ભરાઇ ગયા હતા. એક ઊંચી પત્થરની શિલા પર મૃતદેહને રાખવામાં આવ્યેા હતેા, તે કેટ સૌની નજરે પડતા હતા. કેટલાક લેાકાએ તે દેહને ખને ઓળખવામાં સફળતા મેળવી. એટલામાં કૃતપુણ્ય ત્યાં આવી પહેાંચ્યા. તેની પાછળ જ અનંતકુમારના પિતા પણ આવી પહોંચ્યા તે બંનેએ ક્ષખતે એળખ્યુ`. તે શૈખ હતું અનંતકુમારનુ શખને આળખતાં જ કૃતપુણ્ય અને અનંતકુમારના પિતા માનવ મેદનીમાંથી મામ કરીને ઝૂમની પાસે પહેોંચી ગયા. એક રક્ષક તે શંખની બાજુમાં ઊભેા હતેા. તેને અનેએ પોતાની ઓળખાણ આપી. પિતાએ પુત્રના મૃતદેહની માગણી કરી. રક્ષકે રાજ્યના નિયમાનુસાર તેમની પાસે લખાવી લીધું કૃતપુણ્યે તેમાં પેાતાનો સાક્ષી કરી. મૃતદેહ પિતાને સુપ્રત કરવામાં આવ્યેા. પિતા ત્યાં બેસી રહ્યા. તેમની આંખમાંથી ચેાધાર આસુ વહી રહ્યાં હતાં. એકના એક લાડકવાયા પુત્ર આખા કુટુંબને ત્યાગીને ચાલ્યા ગયા હતા.