________________
૪૪
કવન્તાશેઠનું સૌભાગ્ય
પુરાહિત દ્વારા શૈશાલીપતિ ચેટકરાજ પાસે તેમની છઠ્ઠો કન્યા સુજ્યેધ્યાનું માગું કર્યું".
ઘેાડાજ દિવસમાં રાજપુરેાહિતે પાછા આવીને કહ્યું કે, ‘મહારાજાતી ઇચ્છાના સ્વીકાર થયા નથી.'
અભયકુમારને તે! ખાત્રીજ હતી કે, રાજપુરાહિત જેવા જશે, તેવે! જ પાછા આવશે.
પણ રાજપુરેાહિતને સંદેશા સાંભળીને
મહારાજા તે ફુંફાડા
મહારાજા એકદમ
<
ના, મહારાજ, અભયકુમાર ડે. કલેજે ખેલ્યા. તેમના પ્રત્યુત્તરદ્વારા માડકતરી રીતે તેમણે એમ કહેવડાવ્યું છે કે, તમારી માગણીને! સ્વીકાર કરવાના અધિકાર મારા નથી. જો તમારામાં શોય અને બુદ્ધિ હાય તેા તમારી ઇચ્છા તમે જાતે જ પૂરી કરી લે.' ૮ એ...મ.' મહારાજા મૂછ કરડતા કરડતા કરડાકીથી ખેલ્યા.
મારવા લાગ્યા.
"
શું ચેટકરાજે મારૂં અપમાન કર્યું ? અરાડી ઊઠયા.
હવે ?.
.
હવેનું કાર્ય હું કરી લઈશ, મહારાજ.’ અભયકુમારે કહ્યું. ‘આપ જરા પણ અકળાયા વિના શાંતિથી જોયા કરેા. ચેટકરાજના ઉત્તરતુ આપણે અક્ષરસઃ પાલન કરીશું. મને મારી રીતે કામ કરવા દે. જરા પણ ઉતાવળ કરશે! નહિ. ઉતાવળે આંબા ન પાકે.' પછી તે અભયકુમારે પાતાની બુદ્ધિને કસેાટીએ ચઢાવવા માંડી. અને વૈશાલીપતિ પણ થોડાજ સામાન્ય માણુસ હતા ! તે સખ્ત કુળાભિમાની હતા. સ્વાભિમાન તે તેમનાં હાર્ડડાડ અને રકતના દેખુદમાં ભર્યુ હતુ.. દેશ પ્રત્યેની તેમની સદ્દભવના સતત જાગૃત રહેતી. લિવીએ સાભિમાનથી કહેતા કે, વૈશાલીની કન્યા મગધમાં ન હોય ! દેશનતિકાને પણ જેમણે મગધના પડછાયે જવા ન દીધી, તે ખીર પુરૂષો વૈશાલીપતિની કન્યાતે મગધરાજના રાણીવાસમાં કેમ જવા દે !