________________
૧૯૪
યવનાશેઠનું સૌભાગ્ય
જાળી તરફ નજર કરતાં તેને જણાઈ આવ્યું કે પ્રાત:કાળ થઈ ગયા છે. તેણે દરવાજે છે . દરવાજો ખૂલતાં જ તેની નજરે પરિમલ પડી. પરિમલની નજર અચાનક અંદર સૂઈ રહેલા કૃતપુણ્ય પર પડી. કુતપુર્ણયનું માં બીજી બાજુએ હતું. ઘરમાં પરૂપને સૂતેલો જોઈને તે કક થઈ ગઈ.