________________
આજી સકેલવાની શરૂઆત
૨૬૩
અન્ન ખાધું હોય, તેના બદલે મરણની અંતિમ ઘડી સુધી વાળા આપવે જોઇએ. એક શ્વાનને રાટલા નાખવામાં આવે છે. તા તે પણ ઉપકાર ભૂલતા નથી, જ્યારે હું તેા માસ ' શું માસ એક શ્વાન કરતાં પણ હલકે!-ઊતરતા દરજ્જાના બની શકે ? V' મુનિમજીના શબ્દો સાંભળીને શેઠાણીનુ હૈયુ' ભરાઇ આવ્યું. આવા વફાદાર મુનિમેા- નાકરા કેટલાને ત્યાં હશે ! આટલી નિમકહલાલી જો દરેક નાકર સાચવતા રહે, તે અનીતિને સ્થાન કર્યાં રહ્યું ! થૈાડા દિવસ બહાર ગામ ગયાનું બહાનું કાઢયા પછી શું કરવાના વિચાર છે ?” શેઠાણીએ આતુરતાથી પ્રશ્ન કર્યાં. તેમને મુનિમજીની બુદ્ધિ પર સંપૂર્ણ શ્રદ્ધા હતી. એ પછી થે!ડા
દિવસમાં સમય સાધીને તે યુવકને બીજા ખંડમાં લઇ જવા અને બાળકાના મન પર એવી અસર પાડવી કે તેના પિતા સખ્ત બિમાર છે. ભાળકા પિતાને મળવા માટે આદુરતા દર્શાવશે, પણ બિમારને મળવાથી તેમને વધારે ત્રાસ થાય એમ એમને સમજાવવું. બાળકા સમજી છે. તે તરત જ માની જશે. આઠેક દિવસ પછી બાળકાને કહી દેવું, કે તેમના પિતા ગુજરી ગયા છે. તેમની માતાએ પણ સાધારણ તે! દેખાવ કરીને
બાળા
પર તેવી
અસર પાડવી.
તે પછી ખીજેજ દિવસે માતાએ રાત્રે આપણે આપણા ગામ તરફ જવાનું છે.” જાય એટલે તેમને ખીજા ખંડમાં લઇ જવા. તેમને જણાવી દેવું, કે આપણે આપણા ગામમાં આવી પહોંચ્યાં છીએ. તમે ઊધમાં હતા એટલે ખબર ન પડી. પછી હું તેમને મળીશ.
આ બધ! કાર્ય પછી એક વાત યાદ રાખવાની કે તે યુવકને નજરૅ પડવા દેવી નહિ. એ સ્ત્રીએ ભાળકા પાસે રહે અને એ સ્ત્રીએ તે યુવક પાસે રહે એવેા દાબસ્ત કરવા. એ પછી શુંકરવું, તે છ મેં નકકી કર્યુ નથી. આટલું કાય' તે। આપણે કરવાનુંજ છે, જે
બાળકાને કહેવું, આજે રાત્રે બાળા ઊ'ધી સવારે તે ઊઠે એટલે