________________
ચેલણાનું હરણ
૪૦
એ તો આપનો ભ્રમ છે.'
ન જ હોય, મારી માન્યતામાં કવચિત જ હું બેટી પડું છું. અને મને ખાત્રી છે કે, આમાં હું તદન સત્ય છું. તમારો ચહેરો અને આ ચિત્રમાંને ચહેરે મળી આવે છે. '
શ્રેષ્ઠિજી બોલ્યા નહિ.
રાજકન્યા આગળ બોલવા લાગી. “આ ચિત્ર તે માનવીની સત્યતાએ દરવામાં આવ્યું છે કે કંઈ ફરક કર્યો છે?”
છે તો તદ્દન સત્ય સ્વરૂપમાં. ' મારે આ માનવી વિષે જાણવું છે.'
શા માટે ? “પછી કહીશ.”
પહેલાં આપ કારણ કહે, પછી હું માહિતી આપીશ.” “વચન આપો કે આ વાત બહાર નહિ જાય! '
મારૂં વચન છે કે, આ વાત બહાર નહિ જાય. પણ આપે ૫ણ વચન આપવું પડશે.”
મારૂં વચન , એઠિજી, રાજકુમારી બેલી.
હવે કહો કે શા માટે આ પુરૂષની માહિતી આપને જોઈએ છે? શ્રેષ્ઠિઓએ પ્રશ્ન કર્યો.
હું એમને મનથી વરી ચૂકી છું. ' આપે ગંભીર ભૂલ કરી. 'કેમ? આશ્ચર્ય પામતાં રાજકુમારીએ પ્રશ્ન કર્યો. ” આ પની પ્રતિજ્ઞા આપના પિતાજીને પસંદ નહી પડે.” ” કારણ? ” કહું તો નહિ લાગે ને? ' ખોટું શા માટે લાગે જે કહે તો કંઈક રસ્તો પણ નીકળે ? 2 આપના પિતાજીને એ મિત્ર સમા ભાસતા નથી ? “કેમ ?