________________
નિષ્ફળતા
વીર કહેવાતા આપણા મહારાજાને આમ્રપાલીને પણ લાવવાનું ન સૂઝયું. ન તા મળી તેમને ચેટકરાજની કન્યા લાવવા કે જોવા, કે ન લાવ્યા તેમને મેાહ પમાડનાર આમ્રપાલીને.
આપણે બધા આવા ભાગેડુ રાજાને મહારાજા કહીને સખાત્રીએ
છીએ.
૪૧
એ રાજગૃહીમાં પાછા આવ્યા.
તેમને વૈશાલીપતિ દુશ્મન જેવા લાગ્યા. તેમનું નાક કાપવાની તેમને ઇચ્છા થઇ આવી, પણ ક્રાઇ ઉપાય નહાતા. તેમતે તે ન આવે ઊંધ કે ન ભાવે ખાવું. તેમની સતત્ ઉદાસિનતા જોઈને એક સમયે મહામત્રી અભયકુમારે કારણ પૂછ્યું.
મહારાજા પહેલાં તેા અચકાયા. કારણ કે મહામંત્રીને કારણુ કહેવામાં વિધા નિહ, પણ પેાતાના પુત્રને આવુ કારણ શીરીતે જણાવાય ? પણ મહામંત્રીએ પેાતાના આગ્રહ ચાલુ રાખ્યા. મહારાજા જાણતાં હતા કે, અભયકુમાર સિવાય આ કાય કાઇથી પાર પડે તેમ નથી.
આખરે તેમણે અભયકુમારને વિગતવાર બધી હકીકત કહી
સભળાવી.