________________
નિકળતા
“આમ્રપાલી." દાસી બોલી. “આમ્રપાલી ?” આશ્ચર્યસહ મહારાજાએ પૂછ્યું. “હા.' નમ્રપણે સેવિકા ઉત્તર આપ્યો.
આમ્રપાલીનું નામ મહારાજાએ વૈશાલીમાં સાંભળ્યું હતું, સુંદરતામાં તેને જેટા મળવો મુશ્કેલ હતો. વૈશાલીના જુવાને તેના માટે અંદરો અંદર કપાઈ મરતા હતા.
કોઈપણ જાતની આનાકાની વિના મહારાજા આમ્રપાલી પાસે થયા. લેકે કહે છે કે, આમ્રપાલી કોઈપણ યુવકને પસંદ કરતી નહોતી. પણ શા કારણથી કોને ખબર, મહારાજા પર તે જાતે જ મહી પડી.
હું સમજી શકતા નથી કે, માનવ જાતમાં આવો મોહ અચાનક કથિી ઉદભવતો હશે! આને તે મોહ કહેવાય કે ઘેલછા !
એક સ્ત્રી કોઈ સુંદર પુરૂષને જુએ, અગર એક પુરૂષ કોઈ સુંદર સ્ત્રીને જુવે અને એક બીજા પર મોહી પડે; એમાં તમને આ ચર્ય નથી લાગતું ?
થોડા સમય વિશ્રાંતિ લેવા તપુણ્ય શ્રેતાઓને પ્રશ્ન કરીને શોભાં. પણ જવાબ કોણ આપે ? જે કાઈ તેને જવાબ આપે તો તે તરતજ જવાબ આપનારને એવું જ કંઈક કહે કે, તેણે નીચું જ જેવું પડે. અને ઉપરથી બીજાએ મશ્કરી કરે તે જુદી.
- “અમે તેમ હોય, પણ મહારાજાને અને આમ્રપાલીને મેળ જામી ગયે.” કુતપુર્ણ ડી વારે આગળ બોલવા લાગ્યો. “મને પણ કિઈ કઈ વખતે એમ થઈ આવે છે કે, હું પણ વૈશાલી જઈને આમ્રચાલીને જઈ આવું અને તેનું જીવન ચરિત્ર જાણું આવું.
તારે જયારે જવું હોય, ત્યારે જેને! અત્યારે એ વાતને કયાં વચ્ચે લાવે છે!” એક ઉતાવળીઓ યુવક વચ્ચે બરાડી ઊઠયો.
સારું, સારૂં. જ્યારે મને ઇચ્છા થશે ત્યારે હું વૈશાલી જઈશ હે ભાઈ ! સાથે ભોમિયા તરીકે તનેજ લઈ જઈ