________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
છે.
as
શ્રી સર્વશ વીતરાગાય નમ: શાસનપતિ ચરમતીર્થંકર પરમાત્મા
શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર.
ભગવંત શ્રી મહાવીરસ્વામિના
પૂના છવીશ ભવનું સ્વરૂપ.
मंगलाचरणम ભૂતકાલમાં થએલા, વર્તમાનમાં વિચરતા, અને ભવિષ્યમાં થનાર જ્ઞાન, દર્શન, ચારિત્રાદિ અનંતાનંત ગુણે ધારક, દેવાધિદેવ શ્રી તીર્થકર ભગવાન, ભગવંતથી ત્રિપદી પામીને દ્વાદ શાંગીની રચના કરનારા ગણધર મહારાજ, ચૌદ પૂર્વધર શ્રુતજ્ઞાની, તથા આચાર્ય, ઉપાધ્યાય અને સર્વસાધુ મહારાજને વિવિધ નમસ્કાર કરું છું.
For Private and Personal Use Only