________________
અષ્ટક પ્રકરણ
४१
૨-સ્નાન અષ્ટક
પ, અને ઉત્સવો જે મહાત્માએ છોડી દીધા છે તે અતિથિ જાણવો. બાકીના અભ્યાગત જાણવા'.
પૂજન એટલે ઉચિત સત્કાર કરવો.
બીજા વ્યાખ્યાનના પક્ષમાં વિધિપૂર્વક દેવતા-અતિથિનું પૂજન કરે છે એ પ્રમાણે સંબંધ છે. (પહેલા વ્યાખ્યાન પક્ષમાં વિધિપૂર્વક દ્રવ્ય સ્નાન કરે છે એ પ્રમાણે સંબંધ છે, જ્યારે બીજા વ્યાખ્યાન પક્ષમાં વિધિપૂર્વક દેવતા-અતિથિની પૂજા કરે છે એ પ્રમાણે સંબંધ છે. અર્થાત્ પહેલા પક્ષમાં વિધિપૂર્વકનો સંબંધ દ્રવ્ય સ્નાન સાથે છે, અને બીજા પક્ષમાં વિધિપૂર્વકનો સંબંધ દેવતા-અતિથિની પૂજા સાથે છે.)
તેનું– દેવતા-અતિથિનું પૂજન કરનાર મલિન આરંભવાળાનું.
દ્રવ્ય સ્નાન પણ- જેનું સ્વરૂપ હવે કહેવાશે તે ભાવસ્નાન શુભ પરિણામ રૂપ હોવાથી પ્રશસ્ત છે જ, પણ આ દ્રવ્યસ્નાન પણ સાવધ હોવા છતાં પ્રશસ્ત છે એમ “પણ” શબ્દનો સંબંધ છે.
અહીં તેનું' એવું વિશેષણ હોવાથી તેનાથી અન્યનું ( વિધિપૂર્વક સ્નાન કરીને દેવતા-અતિથિનું પૂજન ન કરનારનું) દ્રવ્ય સ્નાન પ્રાયઃ કરીને મૈથુનેચ્છા અને અભિમાન વગેરેનું કારણ હોવાના કારણે શુભભાવનું કારણ ન હોવાથી અપ્રશસ્ત જ છે એમ સિદ્ધ થયું. કારણ કે ભાવશુદ્ધિનું નિમિત્ત નથી. (૩).
शोभनमिदमित्युक्तं, तत्समर्थनार्थमाहभावशुद्धिनिमित्तत्त्वात्, तथानुभवसिद्धितः । कथञ्चिद्दोषभावेऽपि, तदन्यगुणभावतः ॥४॥
वृत्तिः- भावोऽध्यवसायस्तच्छुद्धिर्निर्मलता, तस्या निमित्तं कारणं, तस्य भावो 'भावशुद्धिनिमितत्वं' तस्मादेतदपि शोभनमिति प्रकृतम् । न चास्य भावशुद्धिहेतुत्वमप्रसिद्धमित्याह- 'तथा' तेनैव प्रकारेण भावशुद्धिनिमित्ततयैव, यो 'ऽनुभवः' संवेदनं तस्य या 'सिद्धिः' प्रतीतिः सा तथाऽनुभवसिद्धिस्तस्याः 'तथाऽनुभवसिद्धितः' । अथ द्रव्यस्नानं भावशुद्धिनिमित्तमपि सदप्कायिकादिजीवहिंसादोषदूषितत्वादशोभनमेवे त्याशङ्क्याह- 'कथञ्चित् केनापि प्रकारेणाप्कायिकादिविराधनालक्षणेन, 'दोषभावेऽपि' हिंसालक्षणावद्यसद्भावेऽपि न केवलं दोषाभावे इति अपिशब्दार्थः । तस्माद्धिसादोषाद् योऽन्यो गुणः सम्यग्दर्शनशुद्धिलक्षणः स तदन्यगुणस्तस्य भावो लाभस्तदन्यगुणभावस्तस्मात् 'तदन्यगुणभावतः' । आह च"पूयाए कायवहो, पडिकुट्ठो सो उ, किंतु जिणपूया । सम्मत्तसुद्धिहेउत्ति, भावणीया उ निरवज्जा५ ॥१॥" यत् स्नानं पूजार्थं तत्पूजाङ्गत्वात्तव्यपदेशमर्हतीति । इह च हेतुप्रयोग एवम्- द्रव्यस्नानमपि शोभनं भावशुद्धिनिमित्तत्वात्, यद्यद् भावशुद्धिनिमित्तं तत्तच्छोभनं, यथा चैत्यवन्दनम्, भावशुद्धिनिमित्तं च द्रव्यस्नानं, तस्माच्छोभनमिति । अथायमसिद्धो हेतुरित्यत्रोच्यते-यद्यथानुभूयते तत्तथा प्रतिपत्तव्यं, यथा विचित्रं सुखादिसंवेदनम्, अनुभूयते च भावशुद्धिनिमित्ततया द्रव्यस्नानम्, तस्माद्भावशुद्धिनिमित्तं तदिति । अथ कथञ्चित्सदोषत्वात्कथं शोभनत्वमस्येत्यत्रोच्यते । यद् यद् विशिष्टतरगुणान्तरोत्पत्तिहेतुस्तत्तदोषसद्भावेऽपि शोभनं, १५. पूजायां कायक्यः, प्रतिकुष्टः स तु, किंतु जिनपूजा ॥ सम्यक्त्वशुद्धिहेतुरिति भावनीया तु निरवद्या ॥१॥