________________
અષ્ટક પ્રકરણ
૨-સ્નાન અષ્ટક
વૃત્તિ:–“નાત્વા' શૌર્વ વિધાય, “અને ભાવતુદ્રવ્યજ્ઞાનેન માવાને ૨, “યથાયો' યથાबचं द्रव्यस्नानेन मलिनारम्भी भावस्नानेन चेतरः, “निःशेषमलवर्जितः' पारम्पर्येण साक्षाच्च सकलकर्ममलमुक्तो भवतीति शेषः, शेषकरणं विना एककर्तृकत्वाभावात् क्त्वाप्रत्ययो न स्यादिति शेषः कृत इति । વિખૂણ્ય સન્ “પૂયઃ પુની, “ર નિતે' ગોપલિહારે, તેને સમજોન, પર્વ ૨ “નાતવ:' નાતઃ 'परमार्थतो' वस्तुवृत्त्या भवति । स्नानान्तरस्नातस्तु परमार्थतः स्नातो न भवति विवक्षितमलविगमाभावात् पुनर्मलोपलेपनाच्चेति । ततो हे कुतीर्थिका ! यदि यूयमक्षेपेण पारमार्थिक(परमार्थतः) स्नातका भवितुमिछथ तदा भावस्नानेनैव स्नात, मा द्रव्यस्नानेन, मलिनारम्भिणामेव तस्योक्तत्वादिति हृदयम् । अथवा एवं व्याख्या- 'स्नात्वा अनेन' इत्यनन्तरोक्तभावस्नानेन 'यथायोग' यथायुक्ति, "निःशेषमलवर्जितः' सन्, 'भूयो न लिप्यते तेन' कोऽसावित्याह- 'स्नातकः परमार्थतः' पारमार्थिकस्नातक इत्यर्थः । इह च क्त्वाप्रत्ययो रूढिवशादिति ॥८॥
| દિલીયાણવિવર સમાપ્તમ્ II
યોગ્યતા પ્રમાણે બંને સ્નાનો ગુણકારી છે. ઉપસંહાર કરતા ગ્રંથકાર કહે છે –
શ્લોકાર્ધ યથાયોગ ભાવહેતુદ્રવ્યસ્નાનથી અને ભાવનાનથી સ્નાન કરીને (=શુદ્ધિ કરીને) સાક્ષાતુ કે પરંપરાએ સકલ કર્મરૂપ મલથી મુક્ત થાય છે. આવા પ્રકારનો થયેલો તે ફરી કમલથી લપાતો નથી. આ રીતે પરમાર્થથી સ્નાતક થાય છે. (૮)
ટીકાર્થ–યથાયોગ- યથાયોગ એટલે યથાસંબંધ. મલિનારંભી દ્રવ્ય સ્નાનથી અને નિર્મલારંભી ભાવનાનથી સ્નાન કરે તે યથાયોગ છે.
પરમાર્થથી– વાસ્તવિક રીતે. સ્નાતક- સ્નાન કરેલો.
ભાવહેતુદ્રવ્યસ્નાન અને ભાવસ્નાન સિવાય અન્ય સ્નાનથી સ્નાન કરેલો જીવ પરમાર્થથી સ્નાતક થતો નથી. કારણ કે વિવક્ષિત મલ ( કર્મમલ)નો નાશ થતો નથી અને ફરી મલથી લેવાય છે. તેથી હે કુતીર્થિકો ! જો તમે જલદી પરમાર્થથી સ્નાતક થવા ઇચ્છો છો તો ભાવનાનથી જ સ્નાન કરો, દ્રવ્ય સ્નાનથી સ્નાન ન કરો. કારણ કે મલિનારંભીઓને જ દ્રવ્યસ્નાન કરવાનું કહ્યું છે. આવો અહીં ભાવ છે.
અહીં પતિ એવું ક્રિયાપદ શેષ છે. જો શેષ ન કરવામાં આવે તો બે ક્રિયાનો એક કર્તા ન થવાથી નાત્વિ એ રીતે વત્તા પ્રત્યય ન થઇ શકે. આથી અહીં મવતિ એ પ્રમાણે શેષ કરેલ છે. (જ્યાં વત્વા પ્રત્યયનો પ્રયોગ થાય ત્યાં બે ક્રિયાનો એક કર્તા હોવો જોઇએ. જેમ કે સો પુત્વા અતિ = તે જમીને ઘરે ગયો. અહીં જમવાની અને ઘરે જવાની એ બે ક્રિયાનો કર્તા એક છે. તેવી રીતે પ્રસ્તુતમાં સ્નાન કરવાની અને સકલકર્મરૂપ મલથી મુક્ત થવાની એ બે ક્રિયાનો કર્તા એક હોવો જોઇએ. આથી મવતિ એ પ્રમાણે શેષ કરેલ છે.)
અથવા આ શ્લોકની વ્યાખ્યા આ પ્રમાણે છે– હમણાં કહેલ ભાવસ્નાનથી સ્નાન કરીને યથાયોગ