________________
અષ્ટક પ્રકરણ
૧૫૧
૧૧-ત૫ અષ્ટક
યુક્તિયુક્ત નથી. એમ બે દૂષણ આપ્યા છે. આ શ્લોકમાં દુઃખી જીવો તપસ્વી બને એમ ત્રીજું દૂષણ આપ્યું છે. (૨)
अथ सर्व एव दुःखी तपस्वी प्रसज्यतां को दोष इत्याहमहातपस्विनश्चैवं, त्वन्नीत्या नारकादयः । शमसौख्यप्रधानत्वाद्, योगिनस्त्वतपस्विनः ॥३॥
वृत्तिः- महातपस्विनः विशिष्टतपोधनाः, प्रसज्यन्त इति गम्यते, चकारो दोषान्तरसमुच्चये, ‘एवम्' उक्तप्रकारया 'त्वनीत्या' भवन्यायेन, दुःखी तपस्वीत्यभ्युपगमलक्षणेनेति भावः, 'नारकादयो' नैरयिकादयः, तेषां महादुःखितत्वात्, आदिशब्दान्महावेदनाभिभूततिर्यगादेः परिग्रहः, शमः प्रशमः स एव सौख्यम्, यदाह-"तणसंथारनिसन्नो वि, मुणिवरो भट्ठरागमयमोहो । जं पावइ मुत्तिसुहं, कत्तो तं चक्कवट्टी वि ५॥१॥" शमसौख्यं प्रधानं येषां तेन वा प्रधाना ये ते तथा तद्भावस्तत्त्वं तस्मात् 'शमसौહયાતીનાવાતુ’ ગલુતિવાહિત્યર્થ, “યોનિ:’ સમાથિમા, “તુણવત્તઃ' પુનરર્થ, “તપસ્વિનઃ” રાતपोधनाः, दुःखात्मकतपसोऽभावादिति भावना, त्वन्नीत्या प्रसज्यन्त इति प्रकृतमेवेति ॥३॥
હવે સઘળા ય દુઃખી જીવો તપસ્વી બને તો ક્યો દોષ થાય તે કહે છે
શ્લોકાર્થ– આવી તમારી નીતિથી નારકો વગેરે મહાતપસ્વીઓ બને. યોગીઓ સમતાસુખની પ્રધાનતાવાળા હોવાથી તપસ્વી ન બને.
ટીકાર્થ– આવી તમારી નીતિથી– પૂર્વે કહેલ “જે દુઃખી તે તપસ્વી” એ પ્રમાણે સ્વીકાર કરવારૂપ તમારી નીતિથી.
નારકો વગેરે નારકો અતિશય દુઃખી હોવાથી અહીં નારકોનો ઉલ્લેખ કર્યો છે. વગેરે શબ્દથી અતિશય વેદનાથી પરાભવ પામેલા તિર્યંચ વગેરેનું ગ્રહણ કરવું.
યોગીઓ સમતાસુખની પ્રધાનતાવાળા હોવાથી સમાધિવાળા યોગીઓ સમતા સુખની પ્રધાનતાવાળા હોય તે અંગે કહ્યું છે કે-“જેના રાગ-મદ-મોહ નષ્ટ થયા છે તેવો ઉત્તમ સાધુ ઘાસના સંથારા ઉપર બેઠેલો હોય તો પણ જે મુક્તિતુલ્ય સુખને પામે છે તે ચક્રવર્તી પણ ક્યાંથી પામે ? અર્થાતુ ન પામે.”
સમતાસુખની પ્રધાનતાવાળા હોવાથી એ કથનનો ભાવ “દુઃખી ન હોવાથી” એવો છે. યોગીઓને દુઃખરૂપ તપ ન હોવાથી યોગીઓ તપસ્વી ન બને.
શબ્દ અન્ય દૂષણના સમુચ્ચય (=સંગ્રહ) માટે છે. પૂર્વે ત્રણ દૂષણો આપ્યાં છે. આમાં નારકો વગેરે મહાતપસ્વી બને, યોગીઓ તપસ્વી ન બને એમ ચોથું દૂષણ આપ્યું છે. (૩)
पर एव स्वपक्षं निगमयन्नाहयुक्त्यागमबहिर्भूत-मतस्त्याज्यमिदं बुधैः ।
अशस्तध्यानजननात्, प्राय आत्मापकारकम् ॥४॥ ८५. तृणसंस्तारनिषण्णोपि, मुनिवरो भ्रष्टरागमदमोहः । यत् प्राप्नोति मुक्तिसुखं, कुतस्तच्चक्रवर्त्यपि ॥१॥