Book Title: Ashtak Prakaran
Author(s): Rajshekharsuri
Publisher: Arihant Aradhak Trust

View full book text
Previous | Next

Page 329
________________ અષ્ટક પ્રકરણ ૩૨૪ ૩૦-કેવળજ્ઞાન અષ્ટક केवलस्य, 'भाव्यतां' पर्यालोच्यताम्, तथा हि संवेद्यत एव ज्ञातस्य ज्ञातमात्रत्वं प्रभायाः पुद्गलद्रव्यत्वेन केवलस्य जीवधर्मत्वेन वैधर्म्यस्येष्टत्वादिति ॥७॥ ફરી ચંદ્રપ્રભા દષ્ટાંત માત્ર ઉપમા છે એ વિષયનું સમર્થન કરતા રથકાર કહે છે– दोडा- (यद्=) ॥२९थी (अन्यथा ) भए ४८ रथी, अन्यमारथी, अर्थात् यंद्रप्रભાના દષ્ટાંતમાં જો સર્વસાધર્મ્સ (=સર્વધર્મોની સમાનતા) માનવામાં આવે તો, ચંદ્રપ્રભાના દૃષ્ટાંતથી કેવલજ્ઞાન सर्ववस्तुमाने प्रशित ४२ छ ते ५। न घटे. (तेन=) ते १२५।थी सुन्यायथा भने स्वानुभवथा. (अदोऽपि=) ચંદ્રપ્રભાનું દૃષ્ટાંત માત્ર ઉપમા છે એ પણ વિચારવું. ટીકાર્થ– ચંદ્રપ્રભાના દષ્ટાંતમાં જો સર્વસાધર્મ માનવામાં આવે તો ચંદ્રપ્રભાના દૃષ્ટાંતથી કેવલજ્ઞાન સર્વવસ્તુઓને પ્રકાશિત કરે છે એ પણ ન ઘટે. કારણ કે ચંદ્રપ્રભા સર્વવસ્તુઓને પ્રકાશિત કરતી નથી. તેના સાધર્મથી કેવલ (જ્ઞાન) પણ સર્વવસ્તુઓને પ્રકાશિત ન કરે.. અહીં “પણ” શબ્દનો અર્થ આ પ્રમાણે છે – કેવળજ્ઞાન કેવળ આત્મસ્થરૂપે કે આત્મધર્મરૂપે ન ઘટે એમ નહિ. કિંતુ સર્વ વસ્તુઓને પ્રકાશિત કરનાર રૂપે પણ ન ઘટે. તેથી ઉક્ત સુયુક્તિથી અને સ્વાનુભવથી ચંદ્રપ્રભાનું દૃષ્ટાંત માત્ર ઉપમા છે એ પણ વિચારવું. અહીં “પણ” શબ્દનો અર્થ આ પ્રમાણે છે – કેવળ (જ્ઞાન) આત્મસ્થ છે એ વિષયનો જ વિચાર કરો એમ નહિ, કિંતુ ચંદ્રપ્રભાનું દૃષ્ટાંત માત્ર ઉપમા છે એનો પણ વિચાર કરો. તે આ પ્રમાણે-દષ્ટાંત માત્ર ઉપમા છે એ અનુભવાય જ છે. કારણ કે પ્રભા પુદ્ગલ દ્રવ્ય હોવાથી અને કેવળ (જ્ઞાન) જીવધર્મરૂપ હોવાથી બંને વચ્ચે असमानता भानेदा छे. (७) अथ पूर्वोक्तस्वरूपं केवलज्ञानं निगमयन्नाहनाद्रव्योऽस्ति गुणोऽलोके, न धर्मान्तौ विभुर्न च । आत्मा तद् गमनाद्यस्य, नास्तु तस्माद् यथोदितम् ॥८॥ वृत्तिः- 'न' नैव, 'अद्रव्यो' द्रव्यवर्जितः, 'अस्ति' विद्यते, 'गुणो' धर्मः, "द्रव्याश्रया निर्गुणा गुणाः" इति वचनात्, (तत्त्वार्थ० ५.४०) अत आत्मगुणत्वात् केवलस्य, आत्मस्थमेव तदिति गर्भः, तथा, 'अलोके' केवलाकाशे, 'न' नैव, धर्मच धर्मास्तिकायो जीवपुद्गलानां गत्युपष्टम्भकारी अन्तश्च पर्यवसानं 'धर्मान्तौ' स्त इति गम्यते, इदमुक्तं भवति, लोके गमनसंभवात् सम्भवति तदनात्मस्थमपि लोकप्रकाशकम्, अलोके पुनर्धर्मास्तिकायाभावाद्गमनाभावेन अन्ताभावाच्च सर्वत्रालोके गन्तुमशक्तत्वेनात्मस्थमेव सत्तदलोकप्रकाशकमिति, अथ सर्वगतत्वादात्मन आत्मस्थमपि केवलं लोकालोकप्रकाशकं भविष्यतीत्याशङ्कयाह- 'विभुः' सर्वव्यापी, 'न च' नैव च, 'आत्मा' जीवः, शरीरमात्र एव चैतन्योपलब्धेः, अतः शरीरावगाहमानमेव सत् तत् सर्वाभासकमिति भावः, 'तत्' इति यस्मादेवं तस्मात्, 'गमनादि' गत्यादिका क्रिया, आदिशब्दादागमनपरिग्रहः, 'अस्य' केवलज्ञानस्य, 'न' नैव, अस्तीति

Loading...

Page Navigation
1 ... 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354