Book Title: Ashtak Prakaran
Author(s): Rajshekharsuri
Publisher: Arihant Aradhak Trust

View full book text
Previous | Next

Page 327
________________ અષ્ટક પ્રકરણ ૩૨૨ ૩૦-કેવળજ્ઞાન અષ્ટક કારણકે આત્મા વિના પણ રહે છે. અન્યથા નથી જ જોયવસ્તુના પ્રદેશમાં જઇને જાણે અને એથી આત્મામાં ન રહે તેવું સ્વરૂપ કેવલ (જ્ઞાન)નું નથી જ. તેથી “આજે પણ શાન દોડી રહ્યું છે. પણ અલોક અનંત છે. એ પ્રમાણે આજે પણ કોઇ જીવ સર્વશપણાને ( કેવલજ્ઞાનને) પામતો નથી.” એમ જે કહેવાય છે તેનું ખંડન કર્યું. અથવા શ્લોકના ઉત્તરાર્ધનો અર્થ આ પ્રમાણે છે-કેવલ (જ્ઞાન) શેયવસ્તુના પ્રદેશમાં જઇને વસ્તુને જાણે એ ઘટતું ન હોવાથી કેવલ (જ્ઞાન) આત્મસ્થ છે. (અન્યથા અન્યથા=) જો કેવલ(જ્ઞાન) શેયવસ્તુના પ્રદેશમાં જઇને વસ્તુને જાણે તો (સત્ર) કેવલ (જ્ઞાન)નું (તર્વે ) કેવલજ્ઞાનપણું ન જ રહે. કેવલજ્ઞાન સકલજ્ઞાન (=સઘળી વસ્તુનું જ્ઞાન) કહેવાય છે. અલોક અનંત હોવાથી ત્યાં જઇને સકલ અલોકને જાણવાનું અશક્ય છે. આમ સઘળી ય વસ્તુને ન જાણવાથી કેવળજ્ઞાનનું કેવળજ્ઞાનપણું ન રહે. (૫) अथ यदीदमात्मस्थमेव तदा कथं चन्द्रादिप्रभोपमानमेतदभिधीयते । "स्थितः शीतांशुवज्जीवः, प्रकृत्या भावशुद्ध्या । चन्द्रिकावच्च विज्ञानं, तदावरणमभवत् ॥१॥" इति । अत्रोत्तरमाह यच्च चन्द्रप्रभाद्यत्र, ज्ञातं तज्ज्ञातमात्रकम् । प्रभा पुद्गलरूपा यत्, तद्धर्मो नोपपद्यते ॥६॥ વૃત્તિ - ગામે તાવāવજ્ઞાને “યત્ર' વસુન:, “વામાવિ' શીતાંશુ ક્ષિતિર્થ, आदिशब्दादादित्यदीपादिपरिग्रहः, 'अत्र' केवलज्ञानस्वरूपे ज्ञापयितव्ये प्रकाशमात्रसाधर्म्यात्, 'ज्ञातं' ज्ञापकम्, तत्किमित्याह- ज्ञातमेव ज्ञातमात्र, तदेव चावगीतं 'ज्ञातमात्रकं' विशिष्टसाधाभावात्, कुत एतदेवमित्याह- 'प्रभा' दीप्तिः 'पुद्गलरूपा' परमाणुप्रचयस्वभावा, 'यत्' यस्मात् कारणात् ततोऽसौ प्रभा 'तद्धर्मः' चन्द्रादिपर्यायः, 'नोपपद्यते' न घटते, न हि पुद्गलानां धर्मतास्ति, द्रव्यत्वात्, तदेवं केवलस्य जीवधर्मत्वात् प्रभायाश्चाधर्मत्वात् न सर्वसाधर्म्यं ततो ज्ञातमात्रकमेवैतदिति, अथवा प्रभा पुद्गलरूपा यत्ततश्च प्रभाकेवलयोविशिष्यसाधाभ्युपगमे 'तद्' इति केवलज्ञानं, 'धर्मो' जीवपर्यायो, 'नोपपद्यते', द्रव्यत्वेन प्रभायाः केवलस्यापि द्रव्यत्वप्राप्तेरन्यथा सर्वसाधर्म्यं न स्यादित्यतो ज्ञातमात्रकत्वमिति ॥६॥ જો કેવલજ્ઞાન આત્મસ્થ જ છે તો કેવલજ્ઞાન ચંદ્રાદિની પ્રભાના જેવું છે એમ કેમ કહેવાય છે ? કહ્યું છે કે-“આત્મા પરમાર્થથી શુદ્ધ એવા પોતાના સ્વરૂપથી ચંદ્રના જેવો (નિર્મલ) છે. તથા જીવનું કેવલજ્ઞાન વગેરે વિજ્ઞાન ચંદ્રની જ્યોના જેવું છે. જ્ઞાનાવરણકર્મ વાદળસમૂહ જેવું છે.” (યોગદષ્ટિસમુચ્ચય-૮૩) અહીં ઉત્તર કહે છે શ્લોકાર્થ– અહીં ચંદ્રપ્રભા આદિ જે દષ્ટાંત છે તે માત્ર ઉપમા છે. (૯) જે કારણથી પ્રભા પુદ્ગલરૂપ છે, તે કારણથી પ્રભા (તાઈ =) ચંદ્રાદિના પર્યાયરૂપે ન ઘટે. (૬)

Loading...

Page Navigation
1 ... 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354