________________
અષ્ટક પ્રકરણ
૮૭
૧૫-એકાત્તઅનિત્યપક્ષખંડન અષ્ટક
नम्, तस्य सन्तानः प्रवाहः स एव रूपं स तथा, तत्र 'क्षणिकज्ञानसन्तानरूपेऽपि,' न केवलं नित्यरूपे, હત્યાહ- “સાનિ' નીવે, “સંશ' નિ:સહું યથા મવતિ, હિંસાહિત્ય: પ્રવિણાય:, “ર” નૈવ, 'तत्त्वेन' निरुपचरितवृत्त्या, घटन्ते इति गम्यते, किं वाङ्मात्रेण, नेत्याह- 'स्वसिद्धान्तविरोधतः' स्वकीयागमविरोधादिति ॥१॥
પંદરમું એકાંત અનિત્યપક્ષ ખંડન અષ્ટક (જેમ આત્માને એકાંતે નિત્ય માનવામાં અહિંસાદિની ઉપપત્તિ થતી નથી, તેમ આત્માને એકાંતે ક્ષણિક–પ્રતિક્ષણ નાશ પામનાર માનવાથી પણ અહિંસાદિ ઘટી શકે નહિ. એકાંતે ક્ષણિક આત્મામાં અહિંસા વગેરે કેમ ન ઘટે એની તાત્ત્વિક વિચારણા આ અષ્ટકમાં કરવામાં આવી છે.)
હમણાં જ દ્રવ્યાસ્તિક નયના મતે ધર્મવાદના વિષયભૂત અહિંસા વગેરે ધર્મસાધનો જે રીતે નથી ઘટતા તે રીતે જણાવ્યું. હવે પર્યાયાસ્તિક નયના મતે અહિંસા વગેરે ધર્મસાધનો જે રીતે નથી ઘટતા તે રીતે કહે છે
શ્લોકાર્થ– ક્ષણિક જ્ઞાનની પરંપરા સ્વરૂપ આત્મામાં પણ નિઃસંદેહ હિંસાદિ પરમાર્થથી ઘટતા નથી. કારણ કે પોતાના જ આગમનો વિરોધ આવે છે.
ટીકાર્થ– ક્ષણિક- ક્ષણ એટલે જેનાથી અન્ય કોઇકાળ સૂમ ન હોય તેવો સર્વાન્તિમ સૂમકાળ. જે ક્ષણ જેટલા કાળ સુધી જ રહે તે ક્ષણિક. જ્ઞાન એટલે ચૈતન્ય. ક્ષણિક જ્ઞાનની પરંપરા એટલે ક્ષણિક ચૈતન્યની પરંપરા. આ મતમાં ક્ષણે ક્ષણે ચૈતન્ય નાશ પામે છે અને ઉત્પન્ન થાય છે. તેથી આત્મા ક્ષણિક જ્ઞાનની પરંપરાસ્વરૂપ છે.
ગાથામાં રહેલા “” શબ્દનો અર્થ આ પ્રમાણે છે-કેવળ નિત્યરૂપ આત્મામાં અહિંસા વગેરે ધર્મસાધનો ઘટતા નથી એમ નહિ, કિંતુ ક્ષણિક જ્ઞાનની પરંપરાસ્વરૂપ આત્મામાં પણ ઘટતા નથી. (૧)
स्वसिद्धान्तविरोधमेव दर्शयन्नाहनाशहेतोरयोगेन, क्षणिकत्वस्य संस्थितिः । नाशस्य चान्यतोऽभावे, भवेद्धिसाप्यहेतुका ॥२॥
वृत्तिः- 'नाशहेतोः' क्षयकारणस्य, 'अयोगेन' अयुज्यमानत्वेन, 'क्षणिकत्वस्य' क्षणक्षयित्वस्य, 'संस्थितिः' व्यवस्था प्रतिष्ठेत्यर्थः । तथाहि- क्षणवादिभिरभिधीयते, मुद्गरादिना नाशहेतुना घटादे शो विधीयमानो भिन्नस्तस्माद्विधीयते अभिन्नो वा, भिन्नश्चेद् घटादेस्तादवस्थ्यं स्यात्, अथाभिन्नस्तदा घटादिरेव कृतः स्यात्, स च स्वकीयकारणकलापेनैव कृत इति न तस्य किञ्चित् करणीयमस्तीत्येवं नाशहेतोरयुज्यमानत्वेन नाशिनो भावाः स्वभावतः एव नश्यन्ति स्वभावनाशिनः पुनरुदयानन्तरापवर्गिण एव भवन्तीति नाशहेतोरभावाद् यदि क्षणिकत्वव्यवस्था ततः किमित्याह- 'नाशस्य च' विनाशस्य पुनः, 'अन्यतः' स्वभावव्यतिरिक्तानाशहेतोः सकाशात्, 'अभावे' अभवने, सर्वनाशानां निर्हेतुकत्वाभ्युपगमात्,