________________
અષ્ટક પ્રકરણ
૪-અગ્નિકારિકા અષ્ટક દ્રવ્યાગ્નિકાર્ય સાધુઓથી ન કરી શકાય તેની બીજી રીતે સિદ્ધિ. આ પ્રમાણે અન્ય દર્શનીના સ્વીકારથી જ દીક્ષિત અગ્નિકારિકા કરે એમાં દૂષણ આપ્યું. હવે દીક્ષિતની જ પૂજાને અને અગ્નિકારિકાને અન્યરીતે દૂષિત કરતા ગ્રંથકાર કહે છે–
શ્લોકાર્થ– રાજ્ય અને સંપત્તિમાં પાપ થાય છે. તેથી રાજ્ય-સંપત્તિનું કારણ એવી પૂજાનો અને અગ્નિકારિકાનો આશ્રય પાપ રહિત નથી જ. આ પ્રમાણે બરોબર વિચારવું (૪)
ટીકાર્થ- મુમુક્ષુને અગ્નિકારિકા કરવી એ કેવળ નિરર્થક છે, એટલું જ નહિ, પણ પૂજા અને અગ્નિકારિકા કર્યા પછી એના ફળરૂપે મળેલી રાજ્ય અને સમૃદ્ધિમાં પાપ થાય છે. તેથી રાજ્ય અને સંપત્તિનું કારણ એવી પૂજાનો અને અગ્નિકારિકાનો આશ્રય પાપરહિત નથી.
આ પ્રમાણે બરોબર વિચારવું – પૂજાનો અને અગ્નિકારિકાનો આશ્રય કરવો= સ્વીકાર કરવો એ પાપ સહિત છે એમ હમણાં જે કહ્યું તેને સ્વસિદ્ધાન્તની સાથે વિરોધ ન આવે તે રીતે વિચારવું. મુમુક્ષુઓ સારી રીતે वियारे ४२नारा होय छे. (४)
राज्यसम्पत्सु पापं भवतीत्युक्तम्, तदेवाश्रित्याक्षेपः क्रियते, ननु राज्यसम्पदावे भवतु नाम पापं दानादिना तु तस्य शुद्धिर्भविष्यतीत्याशङ्क्याह
विशुद्धिश्चास्य तपसा, न तु दानादिनैव यत् । तदियं नान्यथा युक्ता, तथा चोक्तं महात्मना ॥५॥
वृत्तिः- विशोधनं 'विशुद्धिः' सा 'च' पुनः, 'अस्य' राज्यादिजन्यपापस्य 'तपसा' अवधारणस्येह सम्बन्धात् 'तपसैव' अनशनादिनैव "तपः पापविशुद्ध्यर्थम्" इति वचनात्, 'न तु दानादिना' न पुनर्दानहोमादिना, "दानेन भोगानाप्नोति" इति वचनात्, तत्कथं दीक्षितस्य पूजाग्निकारिके युक्ते इति, इह च द्रव्याग्निकारिकाया एव मुख्यं दूषणं पूजायास्तु प्रासङ्गिकमित्यग्निकारिकाया एव । निगमनमाह'तदियं नान्यथा युक्तेति' यस्मान्मुमुक्षोर्व्यर्थेयं पापसाधनसम्पद्धेतुभूता च, 'तत्' तस्मादियमग्निकारिका, 'न' नैव, 'अन्यथा' धर्मध्यानाग्निकारिकायाः प्रकारान्तरापन्ना द्रव्याग्निकारिकेत्यर्थः, 'युक्ता' सङ्गत्तेति, विशोधनार्हपापसम्पादकसम्पन्निमित्तत्वेन द्रव्याग्निकारिकाया अकरणीयत्वं व्यासस्यापि न्यायतः सम्मतमिति दर्शयन्नाह- 'तथा चोक्तं महात्मना' इति 'तथा च' यथास्मदुक्तार्थसंवादो भवति तथैव, 'उक्त'मभिहितं 'महात्मना' परमस्वभावेन व्यासेनेति शेषः । इह च यन्मिथ्यादृष्टेरपि व्यासस्य महात्मकत्वाभिधानमाचार्येण कृतं तत् परसम्मतानुकरणमात्रमात्मनो माध्यस्थ्याविष्करणार्थमिति न दुष्टम्, सम्मतश्च परस्य महात्मतया व्यासः, अत एव च तद्वचनं स्वपक्षे परप्रीतिजननायोपन्यस्तमिति ॥५॥
સાધુને પૂજા-અગ્નિકારિકા કરવામાં શો વાંધો છે તેનો ખુલાસો રાજ્ય અને સંપત્તિમાં પાપ થાય છે એમ કહ્યું. આ જ કથનનો આશ્રય લઇને આક્ષેપ કરવામાં આવે