________________
અષ્ટક પ્રકરણ
૧૬૮
૧૩-ધર્મવાદ અષ્ટક वृत्तिः- 'पञ्च' इति सङ्ख्या, 'एतानि' वक्ष्यमाणानि, 'पवित्राणि' पावनानि, सर्वसम्मतत्वादेपाम्, 'सर्वेषां' समस्तानां जैनसाङ्ख्यबौद्धवैशेषिकादीनाम्, 'धर्मचारिणां' धार्मिकाणाम्, कानि तानीत्याह- 'अहिंसा' प्राणिवधविरतिः, 'सत्यम्' ऋतम्, 'अस्तेयम्' अचौर्यम् 'त्यागः' सर्वसङ्गत्यजनम्, 'मैथुनवर्जनम्' अब्रह्मविरतिरिति । सर्वसम्मतत्वं चैषामेवम्- जैनस्तावदेतानि महाव्रतान्यभिधीयन्ते । साङ्
ૌર્બાસમતાનુર્ણિમા યમ:, યતો સદુ:- “પઝયમ: પશ નિયમઃ, તત્ર યમ “હિંસા સત્યमस्तेयं ब्रह्मचर्यमव्यवहारश्चेति" ॥ नियमास्तु अक्रोधो गुरुशुश्रूषा शौचमाहारलाघवम् । अप्रमादचेति" ॥ पाशुपतैस्तु धर्मशब्देनोक्तानि, यतस्ते दश धर्मानाहुः, तद्यथा- "अहिंसा सत्यवचन-मस्तैन्यं चाप्यकल्कता। ब्रह्मचर्यं तथाऽक्रोधो, ह्यार्जवं शौचमेव च ॥ संतोषो गुरुशुश्रूषा, इत्येते दश कीर्तिताः ॥१॥" भागवतैस्तु व्रतशब्देनोच्यन्ते, यदाहुस्ते- "पञ्च व्रतानि पञ्चोपव्रतानि, तत्र व्रतानि यमाः, उपव्रतानि तु नियमाः" ॥ बौद्धैः पुनरेतानि कुशलधर्मा उक्ताः, यदाहुस्ते- दश कुशलानि, तद्यथा “हिंसास्तेयान्यथाकाम-पैशून्यं परुषानृतम् । सम्भिन्नालापव्यापादमभिध्या दृग्विपर्ययम् ॥ पापं कर्मेति दशधा कायवाङ्मानसैस्त्यजेत् ॥१॥" अत्र चान्यथाकामः पारदार्यम्, सम्भिन्नालापोऽसम्बद्धभाषणम्, व्यापादः परपीडाचिन्तनम्, अभिध्या धनादिष्वसन्तोषः, परिग्रह इति तात्पर्यम्, दृग्विपर्ययो मिथ्याभिनिवेशः, एतद्विपर्ययाश्च दश कुशलधर्मा भवन्तीति ॥ वैदिकैस्तु ब्रह्मशब्देनैतान्यभिहितानीति ॥२॥
ધર્મસાધનોને જ કહે છે –
શ્લોકાર્ધ– અહિંસા, સત્ય, અસ્તેય, ત્યાગ અને મૈથુન વર્જન એ પાંચ સર્વધાર્મિકોનાં પવિત્ર ધર્મસાધનો છે. (૨)
ટકાઈ– અહિંસા=જીવવધની વિરતિ. સત્યસાચું. અસ્તેય ચોરી ન કરવી. મેથુનવર્જન અબ્રહ્મની વિરતિ, ત્યાગ સર્વસંગનો ત્યાગ કરવો.
| સર્વ ધાર્મિકોનાં જૈન, સાંખ્ય, બૌદ્ધ, વૈશેષિક આદિ સર્વ ધાર્મિકોનાં. આ પાંચ સાધનો સર્વધાર્મિકોને સંમત છે. તે આ પ્રમાણે-જેનો આ પાંચને મહાવ્રતો કહે છે. સાંખ્યો અને વ્યાસમતને અનુસરનારાઓ આ પાંચને યમ કહે છે. કારણ કે-તેમણે કહ્યું છે કે-“પાંચ યમ છે અને પાંચ નિયમ છે. તેમાં અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અવ્યવહાર (=સાંસારિક પ્રવૃત્તિનો ત્યાગ) એ પાંચ યમ છે. તથા અક્રોધ, ગુરુસેવા, શૌચ, આહારની અલ્પતા અને અપ્રમાદ એ પાંચ નિયમ છે.” પાશુપતો (=શિવને માનનારાઓ) આ પાંચને ધર્મશબ્દથી કહે છે. કારણ કે તેઓ દશધર્મોને કહે છે. તે આ પ્રમાણે-અહિંસા, સત્યવચન, અસ્તેય, પાપત્યાગ, બ્રહ્મચર્ય, અક્રોધ, આર્જવ, શૌચ, સંતોષ અને ગુરુસેવા આ પ્રમાણે આ દશધર્મો કહ્યા છે.” ભાગવતો ( વિષ્ણુના ભક્તો) આ પાંચને વ્રત શબ્દોથી કહે છે. તેમણે કહ્યું છે કે-“પાંચ વ્રતો છે અને પાંચ ઉપદ્રતો છે. તેમાં યમો એ વ્રત છે, નિયમો એ ઉપવ્રત છે. બૌદ્ધો આ પાંચને કુશળધર્મ કહે છે. તેમણે કહ્યું છે કે-દશ કુશલ છે. તે આ પ્રમાણે-હિંસા, તેય, અન્યથા કામ (કપરસ્ત્રી ગમન), પશૂન્ય (=ચાડી-ચુગલી), કઠોર અસત્ય, સંભિન્નાલાપ (=અસંબદ્ધ ભાષણ), વ્યાપાદ (=પરપીડા) ચિંતન, અભિધ્યા (=પરિગ્રહ), દગ્વિપર્યય ( મિથ્યા અભિનિવેશ), પાપકાર્ય. આ પ્રમાણે દશપ્રકારના અકુશલનો કાયા-વચન-મનથી ત્યાગ