________________
અષ્ટક પ્રકરણ
૪-અગ્નિકારિકા અષ્ટક
नामित्यर्थः, 'मता' विधेयत्वेनेष्टा, न पुनर्रव्याष्टपुष्पी । ततो हे कुतीर्थिका ! यदि यूयं यतयस्तदा भावपूजामेव कुरुत इत्युक्तं भवति, अथवा यतोऽनया निर्वाणमतः सतां विदुषामेषा सम्मतेति ॥८॥
છે તૃતીયાણવિવર સમીત| Iણા
વિદ્વાન સાધુઓને આ પૂજા વિશેષથી સંમત છે હવે શુદ્ધ જ પૂજા મોક્ષને સાધી આપે છે એમ જણાવતા ગ્રંથકાર શુદ્ધપૂજા વિદ્વાન સાધુઓને વિશેષથી સંમત છે એમ પ્રતિપાદન કરતા ગ્રંથકાર કહે છે–
શ્લોકાર્થ– આ શુદ્ધ અષ્ટપુષ્મી પૂજાથી પ્રશસ્ત આત્મપરિણામ ઉત્પન્ન થાય છે. પ્રશસ્ત આત્મપરિણામથી જ્ઞાનાવરણીય આદિ કર્મમલનો અવશ્ય નાશ થાય છે. સઘળાં કર્મોના ક્ષયથી મોક્ષ પ્રાપ્ત થાય છે. આથી આ પૂજા મોક્ષ સાધનારી છે.) આથી સાધુઓને આ અષ્ટપુષ્પી ભાવપૂજા ઇષ્ટ છે. (૮)
ટીકાર્થ – શુદ્ધ અષ્ટપુષ્મી પૂજાથી પ્રશસ્ત આત્મપરિણામ ઉત્પન્ન થાય છે. દ્રવ્ય અષ્ટપુષ્મી પૂજા જીવની પીડા-હિંસાથી મિશ્રિત છે. આથી તેનાથી પ્રશસ્ત આત્મપરિણામ ઉત્પન્ન ન થાય. પ્રશસ્ત ભાવથી જ્ઞાનાવરણીય આદિ કર્મનો ક્ષય થાય છે. કર્મક્ષયથી મોક્ષ સાધી શકાય છે. આથી આ પૂજા મોક્ષ સાધનારી છે. શુદ્ધ અષ્ટપુષ્પી પૂજા શુભભાવથી થનારા કર્મક્ષય દ્વારા મોક્ષનું સાધન હોવાથી વિદ્વાન સાધુઓને શુદ્ધ અષ્ટપુષ્પી પૂજા કરવા તરીકે ઇષ્ટ છે, પણ દ્રવ્ય અષ્ટપુષ્મી પૂજા ઇષ્ટ નથી. તેથી હે કુતીર્થિકો ! જો તમે યતિઓ છો તો ભાવપૂજા જ કરો. એમ કહેવાનો ભાવ છે.
અથવા બીજી રીતે અન્વય આ પ્રમાણે છે-જે કારણથી શુદ્ધ અષ્ટપુષ્મી પૂજાથી નિર્વાણ થાય છે તેથી આ પૂજા વિદ્વાનોને સંમત છે. (૮)
ત્રીજા પૂજા અષ્ટકનું વિવરણ પૂર્ણ થયું.
॥४॥ अथ चतुर्थमग्निकारिकाष्टकम् ॥ पूजानन्तरमग्निकारिकां लोकाः कुर्वन्तीत्यतस्तन्निरूपणायाहकर्मेन्धनं समाश्रित्य, दृढा सद्भावनाहुतिः ।। धर्मध्यानाग्निना कार्या, दीक्षितेनाग्निकारिका ॥१॥
वृत्तिः- 'कर्म' ज्ञानावरणादिकं मूलप्रकृत्यपेक्षयाष्टप्रकारं तदेव दाह्यत्वादपनेयत्वादिधनमिवेन्धनं 'कर्मेन्धन', तत् 'समाश्रित्या'ङ्गीकृत्य, अग्निकारिका कार्येति योगः । किंविधा ? 'ढा' कर्मेधनदाहं प्रति प्रत्यला, तथा 'सद्भावना' शुभरूपा या जीवस्य वासना, सैव 'आहुति'घृतादिप्रक्षेपलक्षणा यस्यां सा तथा,
केन करणभूतेनेत्याह- 'धर्मध्यानाग्निना' धर्मध्यानमुपलक्षणत्वाच्छुक्लध्यानं चाग्निरिवाग्निर्धर्मध्यानं चासा" वग्निश्च धर्मध्यानाग्निस्तेन । 'कार्या' विधेया । केनेत्याह- 'दीक्षितेन' प्रव्रजितेन, कासौ ‘अग्निकारिका'