________________
અષ્ટક પ્રકરણ
'१०६
૭-પ્રચ્છન્નભોજન અષ્ટક
वृत्तिः- यदि न ददाति तदा न भवति पुण्यबयः, 'न च' न पुनः, 'अनुकम्पावान्' करुणापरायणान्तःकरणः, 'प्रायो' बाहुल्येन, 'तस्य' याचमानस्य दीनादेः, 'अदत्त्वा' दानमकृत्वा, 'कदाचन' कस्मिंश्चित्काले, 'शक्नोति' समर्थो भवति, सुखं अमन:पीडं यथा भवत्येवम्, 'आसितुं' स्थातुम्, कुत एतदेवमित्याह- तथाविधस्तत्प्रकारो याचमानदीनदाननिबन्धनभूतः स्वभावः स्वरूपं यस्यानुकम्पावतः स तथा तस्य भावस्तत्त्वं तस्मात् 'तथाविधस्वभावत्वात्' इति । हेतुप्रयोगश्चैवम्- यद्वस्तु यत्करणस्वभावं तत्तदकृत्वा नासितुं शक्नोति, यथा मद्यं पुरुषस्य नृत्या (हप्ता)दिकं विकारम्, दीनदानस्वभावश्चानुकम्पावान्, तस्माददत्त्वा सुखमासितुं न शक्नोतीति ॥४॥
હવે માંગણી કરતા પણ ગરીબ વગેરેને અપાશે નહિ, એથી પુણ્યબંધ ક્યાંથી થશે? આવી આશંકા કરીને ગ્રન્થકાર કહે છે
શ્લોકાર્થ– અનુકંપાવાળા જીવનો તેવો સ્વભાવ જ હોય છે કે જેથી તે પ્રાયઃ ક્યારે પણ માગનાર ગરીબ આદિને આપ્યા વિના સુખે રહી શકતો નથી.(૪)
टीमार्थ- अनुमो - हेनुं अंत:४२९१ ७२९॥मा तत्५२ छ तो ®१.
તેવો સ્વભાવ– યાચના કરતા ગરીબ વગેરેને આપવામાં કારણભૂત સ્વભાવ. અહીં હતુપ્રયોગ આ પ્રમાણે છે-જે વસ્તુ જે કરવાના સ્વભાવવાળી હોય તે વસ્તુ તેને કર્યા વિના સુખપૂર્વક રહેવા સમર્થ થતી નથી. જેમકે મદ્ય પુરુષના નૃત્યાદિ વિકારને કર્યા વિના રહેતું નથી. અનુકંપાવાળો જીવ ગરીબને દાન કરવાના સ્વભાવવાળો છે. તેથી તે તેને આપ્યા વિના સુખે રહી શકતો નથી. (૪)
अथ पुण्यबन्धभीरुतया दृढचित्ततां विधाय न दास्यतीति कथं पुण्यबन्ध इत्याशङ्क्याहअथवा पुण्यादिपरिहारार्थमिहादिशब्दोपात्तयाचकाप्रीत्यादिदोषप्रतिपादनायाह
अदानेऽपि च दीनादे-रप्रीतिर्जायते धुवम् । ततोऽपि शासनद्वेष-स्ततः कुगतिसन्ततिः ॥५॥
वृत्तिः- 'अपि च' इति पुनःशब्दार्थः, ततो दाने पुण्यवयो भवति, 'अदाने' ओदनाद्यवितरणे, पुनर्दीनादेर्दीनानाथादेरर्थिनः, 'अप्रीतिः' चित्तोद्वेगः, 'जायते' भवति तस्यैव, 'ध्रुव'मवश्यम्भावेन, भवतु सा को दोष इति चेदत आह- 'ततोऽपि' अपिशब्दः पुनःशब्दार्थः, ततस्तस्याः पुनरप्रीतेः सकाशात्, 'शासनद्वेषः' आप्तप्रवचनं प्रति मत्सरस्तस्यैव, ततोऽपि किमित्याह- 'ततः' शासनप्रद्वेषात्, कुगतीनां नारकतिर्यक्कुनरकुदेवत्वलक्षणदुर्गतीनां, 'सन्ततिः' सन्तानः प्रवाहः, 'कुगतिसन्ततिः', जायते दीनादेरिति प्रक्रम इति ॥५॥
પુણ્યબંધના ભયવાળો હોવાથી ચિત્તને દઢ કરીને આપશે નહિ એથી કેવી રીતે પુણ્યબંધ થાય એવી આશંકા કરીને કહે છે