________________
અષ્ટક પ્રકરણ
૨-સ્નાન અષ્ટક
મારંભમાં પ્રવૃત્તિ કેવી રીતે યુક્ત હોય ? અર્થાતુ ન હોય. આથી આ નક્કી થયું કે બધા જ સર્વ અનુષ્ઠાનના અધિકારી નથી, કિંતુ જે એક અનુષ્ઠાનમાં અધિકારી છે તે જ બીજા અનુષ્ઠાનમાં અધિકારી નથી. (૫).
अथ भावस्नानप्रतिपादनायाहध्यानाम्भसा तु जीवस्य, सदा यच्छुद्धिकारणं । मलं कर्म समाश्रित्य, भावस्नानं तदुच्यते ॥६॥
वृत्तिः-'ध्यान' शुभचित्तैकाग्रतालक्षणं धर्मादि, तदेव 'अम्भो' जलं 'ध्यानाम्भः' तेन, 'तु' शब्द पुनरर्थः, स च द्रव्यस्नानभावस्नानयोर्विपर्ययलक्षणविशेषाभिधानार्थः, 'जीवस्य' आत्मनः ‘सदा' सर्वकालम्, 'यद्' इति स्नानम्, 'शुद्धिकारणं' निर्मलत्वहेतुः, 'तद्भावस्नानमुच्यते' इति सम्बन्धः । प्रक्षालनीयप्रदर्शनायाह- 'मलं' मालिन्यनिबन्धनम्, 'कर्म' ज्ञानावरणादिलक्षणम्, 'समाश्रित्य' अङ्गीकृत्य, 'भावान्' प्यानादीनाश्रित्य 'भावतो'वा परमार्थतः स्नानं 'भावस्नानं' 'तद्' इत्येवम्भूतम्, 'उच्यते' तत्स्वरूपविद्भिरभिधीयत इति ॥६॥
ભાવનાન હવે ભાવનાનનું પ્રતિપાદન કરવા માટે ગ્રંથકાર કહે છે
શ્લોકાર્થ– જે સ્નાન બાનરૂપ પાણીથી સદા માટે આત્મશુદ્ધિનું કારણ બને છે તે કર્મમલને આશ્રયીને (= ३५ मामलने ६२ ७२नार डोथी) मास्नान उपाय छे. (६)
ટીકાર્થ–ધ્યાન- ધ્યાન એટલે શુભ ચિત્તની (કોઇ એક વિષયમાં) એકાગ્રતારૂપ ધર્મધ્યાન વગેરે. કર્મમલ– જ્ઞાનાવરણીય આદિ કર્મ મલિનતાનું કારણ હોવાથી મલ કહેવાય છે.
ભાવનાન- ધ્યાન વગેરે ભાવોને આશ્રયીને થતું સ્નાન ભાવસ્નાન છે. અથવા ભાવથી=પરમાર્થથી નાન તે ભાવસ્નાન.
કહેવાય છે– ભાવ સ્નાનના સ્વરૂપને જાણનારાઓ વડે ભાવસ્નાન કહેવાય છે.
મૂળ ગાથામાં રહેલ “તુ' શબ્દનો વિશેષ અર્થ છે. તેનો પ્રયોગ દ્રવ્ય સ્નાન અને ભાવ સ્નાન એ બે 31421 छ, (= सावध छ भने में नि२qध छ म 12 छ,) मेवी विशेषता वा माटे छे. (६)
अस्यैव कारकभेदेनोत्तमानुत्तमस्वरूपतामाहऋषीणामुत्तमं ह्येत-निर्दिष्टं परमर्षिभिः । हिंसादोषनिवृत्तानां व्रतशीलविवर्धनम् ॥७॥
वृत्तिः- पश्यन्ति यथावद्वस्त्विति 'ऋषयो' मुनयस्तेषाम्, 'हि' शब्दोऽवधारणार्थस्तेन ऋषीणामेव, 'उत्तम' प्रधानम्, ‘एतत्' भावस्नानम्, 'निर्दिष्टं' प्रतिपादितम्, 'परमर्षिभिः' मुनिपुङ्गवैः, सर्वज्ञैरित्यर्थः ।