________________
અષ્ટક પ્રકરણ
૨૨૯
૨૦-મૈથુનદૂષણ અષ્ટક
મનુષ્ય (સંકટમાં) માંસભક્ષણ કરે છે. તેમ મૈથુન સેવન સ્વરૂપથી દોષિત હોવા છતાં બાલ્યાવસ્થાથી ચારિત્રપાલન માટે અસમર્થ અને અન્યગુણની (=વ્યભિચારનો અભાવ, વાસના નિયંત્રણ વગેરે ગુણોની) અપેક્ષાવાળો મનુષ્ય મૈથુનસેવન કરે છે. જો મૈથુનસેવન સર્વથા નિર્દોષ હોય તો બાલ્યાવસ્થાથી જ ચારિત્ર પાલનનો અને ગૃહસ્થપણાના ત્યાગનો ઉપદેશ નિરર્થક થાય. આથી ઘી ઇત્યાદિ વિશેષણના કારણે મૈથુનમાં દોષ નથી એવું કથન બરોબર નથી. કારણકે કથંચિત્ રાગાદિભાવના કારણે તે દોષયુક્ત છે. ધર્માર્થી પણ પુરુષને મૈથુનમાં જનનેંદ્રિયની ઉત્તેજના કરનાર કામોદય અવશ્ય થાય છે. તથા (પત્ની આદિ માટે) આરંભ અને પરિગ્રહ દોષ પણ અવશ્ય લાગે, કામની અધિકતા વિના જનનેંદ્રિયની વિશેષ ઉત્તેજના ન થાય.
- જો કામની અધિકતા વિના પણ તેવી ઉત્તેજના આવતી હોય તો ભય વગેરે અવસ્થામાં પણ તેવી ઉત્તેજના આવવી જોઇએ પણ આવતી નથી.
ધર્માર્થ આદિ વિશેષણથી યુક્ત મૈથુન આપવાદિક ક્રિયા કેમ છે એ અંગે કહે છે-વેદ ભણીને સ્ત્રસંગ કરવા માટે સ્નાન કરે એવું વેદ વાક્ય છે. આ વેદવાક્યને વેદનું વ્યાખ્યાન કરનારાઓએ વેદ ભણીને જ (સ્ત્રીસંગ માટે) સ્નાન કરે, વેદને ભણ્યા વિના સ્નાન ન કરે એવા અવધારણવાળું વ્યાખ્યાન કર્યું છે. (૩)
विपर्ययमाहस्नायादेवेति न तु यत् तत्तो हीनो गृहाश्रमः । तत्र चैतदतो न्यायात् प्रशंसास्य न युज्यते ॥४॥
वृत्तिः- वेदमधीत्य 'स्नायादेव' वेदाध्ययनानन्तरं कलत्रसंग्रहाय स्नानं कुर्यादेव, 'इति' एवं 'न तु' न पुनरवधारणं शासितम्, अत औत्सर्गिको मैथुनपरिहार आपवादिकं मैथुनमित्यभिहितम्, अनेन चापवादिकेऽपि तत्र रागभावसूचनातो रागजन्यत्वहेतोः पक्षकदेशासिद्धता परिहृता, अथाधिकृतवाक्यार्थનિગમનાવાદ- “યત્' રૂતિ યસ્મવિવા૨વિધિ , “તતઃ' તાત્રાUIC, “રીનો' “હાશ્રમો' પૃદયत्वम्, यत्याश्रमापेक्षयेति गम्यम्, ततः किमित्याह- 'तत्र' च तस्मिन् पुनर्गृहस्थाश्रमे 'एतत्' मैथुनं धर्मार्थाફિવિશેષ સગવતિ, તવ સારસંગહાત્ “ત' પતા, “ચાપાત્' રીતે , “પ્રશંસા' નાયા, “ગણ્ય' मैथुनस्य, 'न युज्यते' न घटते, यत्याश्रमापेक्षया हीनगृहाश्रमसम्भवित्वेन हीनत्वादस्येति भावः, यच्चोक्तं पुत्रार्थमित्यत्रापुत्रस्य गतिर्नास्तीति, तदयुक्तम्, परमतेनैव तस्य बाधितत्वात्, यदाह- "अनेकानि सहस्राणि, कुमारब्रह्मचारिणाम् । दिवं गतानि विप्राणा-मकृत्वा कुलसंततिम्" ॥१॥ इति ॥४॥
ઉક્તથી વિપરીત કહે છે
શ્લોકાર્ધ – વેદ ભણીને (સ્ત્રીસંગ માટે) સ્નાન કરે જ એવા અવધારણવાળું વ્યાખ્યાન કર્યું નથી. તેથી ગૃહસ્થાશ્રમ હીન છે. (તત્ર વૈતeગૃહસ્થાશ્રમમાં મૈથુન સંભવે છે. આથી ન્યાયથી મૈથુનની પ્રશંસા ઘટતી નથી.
ટીકાર્થ- વેદનું અધ્યયન કર્યા પછી સ્ત્રીસંગ કરવા માટે સ્નાન કરે જ એવા અવધારણવાળું વ્યાખ્યાન કર્યું નથી. આનાથી મૈથુન ત્યાગ ઓત્સર્ગિક છે, અને મૈથુન આપવાદિક છે એમ કહ્યું, અને એમ કહેવાથી