________________
અષ્ટક પ્રકરણ
૧૫૩
(૧૧-ત૫ અષ્ટક
अत्र सूरिरुत्तरमाहमनइन्द्रिययोगाना-महानिचोदिता जिनैः । यतोऽत्र तत्कथं त्वस्य, युक्ता स्यात् दुःखरूपता ॥५॥
वृत्तिः- पूर्वपक्षवादिना यदुक्तम्, दुःखात्मकं तपो न युक्तिमत् कर्मोदयस्वरूपत्वात्, तत्र दुःखात्मकमिति विशेषणं तपसो न सिद्धमिति तावदावेदयति, कथम् ? मनश्च चित्तमिन्द्रियाणि च करणानि योगाच प्रत्युपेक्षणादयः संयमव्यापारा 'मनइन्द्रिययोगा' स्तेषाम्, 'अहानिः' अनाबाधता, 'चोदिता' अभिहिता, અથવા “શ' સમુથે, તેન કુપનુતતા , “તા' સત્તા, નિઃ' તીર્થ, “તો' યમાળાरणात्, अत्र तपसि । यदाह-सो हु तवो कायव्वो, जेण मणो मंगुलं न चिंतेइ । जेण न इंदियहाणी, जेण य जोगा न हायंति ॥१॥" तथा "ता जह न देहपीडा, न यावि चियमंससोणियत्तं तु । जह धम्मज्झाપવુ, તહાં રોડ સાયન્ને “રા” “તદ્' તિ, “તમાકા૨પા, “ર” કેન પ્રકારેખ, ર રલિત્યર્થઃ “તુ' કૃતિ વિતર્ક, “ગસ્થ' તપસ:, “યુવા' ૩૫૫ના, “ચા” , “
કુ પતા' असुखस्वभावता, तदेवं दुःखात्मकत्वं तपसोऽसिद्धं तदसिद्धावयुक्तिमत्त्वमप्यसिद्धमित्युक्तमिति ॥५॥
અહીં આચાર્ય ઉત્તર કહે છે
શ્લોકાર્થ– મન-ઇંદ્રિય-યોગોને હાનિ ન પહોંચે તે રીતે તપ કરવાનું જિનેશ્વરોએ કહ્યું છે. આથી તપ દુઃખરૂપ છે એ કેવી રીતે ઘટી શકે ? અર્થાતુ ન જ ઘટી શકે. (૫)
ટીકાર્ય પૂર્વપક્ષવાદીએ “દુઃખસ્વરૂપ તપ યુક્તિયુક્ત નથી. કારણ કે કર્મોદય સ્વરૂપ છે.” એમ જે કહ્યું, તેમાં તપનું દુઃખસ્વરૂપ એવું વિશેષણ સિદ્ધ થતું નથી. કેવી રીતે સિદ્ધ થતું નથી તે અંગે કહે છે કે-મનઇંદ્રિય-યોગોને હાનિ ન પહોંચે તે રીતે તપ કરવાનું કહ્યું છે.
આ વિષે કહ્યું છે કે- “જે તપથી મન અશુભ ન ચિંતવે, ઇંદ્રિયો ક્ષીણ ન થાય, અને યોગોની હાનિ. ન થાય તે જ અનશનાદિ તપ કરવો જોઇએ. કારણ કે કર્મક્ષય શુભ અધ્યવસાયથી થાય. (કોરા તપથી સકામનિર્જરા ન થાય. મન અશુભ ચિંતવે તો શુભ અધ્યવસાયો ન રહે.) ઇંદ્રિયો ક્ષીણ થાય તો પ્રતિલેખના વગેરે ક્રિયા ન થઇ શકે. યોગો એટલે ચક્રવાલ સામાચારીની અંતર્ગત વ્યાપારો.” (પંચવસ્તુક ર૧૪)
તથા-“આથી સંયમને ઉપઘાત થાય તેવી દેહપીડા ન થાય, અને સંયમનો ઉપઘાત થાય તેવી જ માંસ-લોહીની પુષ્ટિ પણ ન થાય, શરીરરવાથ્યથી ધર્મધ્યાનની વૃદ્ધિ થાય તે રીતે અનશનાદિ તપ કરવો જોઇએ.” (પંચવસ્તુક-૮૫૩)
આ પ્રમાણે “તપ દુઃખરૂપ છે.” એવું કથન સિદ્ધ ન થયું, તે સિદ્ધ ન થતાં તપ યુક્તિયુક્ત નથી એવું કથન પણ સિદ્ધ ન થયું. એ પ્રમાણે આ ગાથાથી કહ્યું છે. (૫)
८७. तत् खलु तपः कर्तव्यं, येन मनो मडलं (अशुभं) न चिन्तयति । येन नेन्द्रियहानिः येन च योगा न हीयन्ते ॥१२॥ ८८. तस्मात् यथा न देहपीडा न चापि चितमांसशोणितत्वं तु । यथा धर्मध्यानवृद्धिः तथा इदं भवति कर्तव्यम् ॥२॥