________________
અષ્ટક પ્રકરણ
૨૦૫
૧૭-માંસભક્ષણદૂષણ અષ્ટક
મોક્ષ થાય અને વિપર્યયથી (=અજ્ઞાનથી) બંધ થાય.” આત્માને વિભુ માનવાથી આ શાસ્ત્રવચન ઉપચારથી સિદ્ધ થાય, પણ દેહપ્રમાણ અને સંકોચ- વિકાશશીલ માનવાથી યથાર્થ=નિરુપચરિત સિદ્ધ થાય.
આત્મા સંકોચ-વિકાશશીલ છે. કારણ કે સૂક્ષ્મ અને સ્કૂલ શરીર જ્યાં હોય ત્યાં જ આત્મા હોય છે. ( ए। शरीर सूक्ष्म छ भने सोहर गेरे शरीर स्थूल छ.) (७)
उपसंहरन्नाहविचार्यमेतत्सद्बुद्ध्या, मध्यस्थेनान्तरात्मना । प्रतिपत्तव्यमेवेति, न खल्वन्यः सतां नयः ॥८॥
वृत्तिः-'विचार्य' विचारणीयम्, 'एतत्' यत् अनन्तरमहिंसादि विचारितं सर्वमेव, 'सबुद्ध्या' शोभनप्रज्ञया, 'मध्यस्थेन' अपक्षपतितेन, 'अन्तरात्मना' जीवेन मनसा वा, न केवलं विचार्य तथा 'प्रतिपत्तव्यमेव' न तु न स्वीकर्तव्यम्, 'इतिशब्दो' विवक्षितार्थपरिसमाप्तौ, अथ कस्मात्प्रतिपत्तव्यमेवेत्याह- 'न खलु' नैव, 'अन्य' उक्तनयविलक्षणः, ‘सतां' सत्पुरुषाणां, 'नयो' न्याय इति ॥८॥
॥ षोडशाष्टकविवरणं समाप्तम् ॥१६॥ ઉપસંહાર કરતા ગ્રંથકાર કહે છે–
શ્લોકાર્થ– ટીકાર્થ- અહીં અહિંસા આદિ જે વિચારવામાં આવ્યું, એની જીવે મધ્યસ્થ બનીને સૂક્ષ્મ બુદ્ધિથી વિચારણા કરવી જોઇએ, અને તેનો (=વિચારણાથી જે સત્ય સિદ્ધ થાય તેનો સ્વીકાર કરવો જ જોઇએ. કારણ કે વિચારણા કરતાં જે વસ્તુ સત્ય સિદ્ધ થાય તેનો સ્વીકાર કરવા સિવાય બીજી કોઇ સત્પરુષોની નીતિ नथी. (८)
સોળમા નિત્યાનિત્યપક્ષમંડન અષ્ટકનું વિવરણ પૂર્ણ થયું.
॥१७॥ अथ सप्तदशं मांसभक्षणदूषणाष्टकम् ॥ धर्मवादमुपदर्शयता सूरिणा यथा हिंसादीनि तत्तत्तन्त्रव्यपेक्षया युज्यन्ते न युज्यन्ते च तथा विचारितम्, अथ मांसभक्षणादिकं हिंसादिनिवृत्तैरपि कुतीर्थिकैरदोषतयाभ्युपगतं तत्तत्तन्त्रव्यपेक्षया धर्मवादोपदर्शनार्थमेव विचारयितुमुपक्रमते, तत्र मांसभक्षणमधिकृत्य तावदाह
भक्षणीयं सता मांसं, प्राण्यङ्गत्वेन हेतुना । ओदनादिवदित्येवं, कश्चिदाहातितार्किकः ॥१॥
वृत्तिः- 'भक्षणीयं' भोक्तव्यम्, 'सता' विदुषा, 'मांसं' पिशितम्, इति प्रतिज्ञा, केन हेतुनेत्याह'प्राण्यङ्गत्वेन हेतुना' जीवावयवत्वाद्धेतोः, 'ओदनादिवद्' इति भक्तप्रभृतिकं यथा, इति अन्वयदृष्टान्तः,