________________
અષ્ટક પ્રકરણ
૨૧૯ ૧૮-અન્યશાસ્ત્રોક્તમાંસભક્ષણદૂષણ અષ્ટક शेषणस्य च तस्याभक्षणे दोषकीर्तनात् निवृत्तिर्नास्य सज्यत इति यदुक्तम्, तत्र परकीयं परिहारमाशय परिहरन्नाह
पारिवाज्यं निवृत्तिश्चेद् यस्तदप्रतिपत्तितः । फलाभावः स एवास्य, दोषो निर्दोषतैव न ॥८॥
वृत्तिः- परिवाजो भावः 'पारिवाज्यम्', मस्करित्वं गृहस्थभावत्याग इत्यर्थः, 'तदेव' निवृत्तिनिबन्धनत्वात् 'निवृत्तिः' मांसभक्षणोपरतिः, 'चेत्' यद्येवं मन्यसे, अयमभिप्रायो- गृहस्थतायां प्रोक्षितादिविशेषणं मांस भक्षणीयमेव, तस्माच्च पारिवाज्यप्रतिपत्तिद्वारेण निवर्तत इत्येवं प्राप्तिपूर्विका निवृत्तिर्मांसभक्षणस्य स्यात्, सा च महाफलेति, अतो निवृत्तिर्नास्य सज्यते इत्याचार्यवचनं परेण दूषितम्, अतोत्र दूषणमाह- 'यः' कोपि, 'तदप्रतिपत्तितः' पारिव्रज्याप्रतिपत्तितः पारिवाज्यप्रतिपत्तिमाश्रित्य, 'फलाभावः' ગમ્યુલાલિયોનના મતિઃ, “સાવ' વિમોષવેષોન, “ગસ્થ' માંસમક્ષUાથ, ‘તોપો' તૂવા, તા: किमित्याह- 'निर्दोषता' निर्दूषणता, 'एव' शब्दस्यान्यत्र सम्बन्धात्, 'नैव' नास्त्येव, अतः कथमुच्यते "न मांसभक्षणे दोषः" इति, तथा "निवृत्तिस्तु महाफला''इति । अत्र विशेषेण किञ्चिदुच्यते, ननु निवृत्तिनिरवद्याद्वस्तुनो विधीयमाना महाफला सावद्याद्वा, यदि निरवद्यात्तदा यत्याश्रमादेरपि निवृत्तिरङ्गीकर्तव्या, तस्य निरवद्यत्वात्, न चैतदिष्टम्, अथ द्वितीयपक्षस्तदा मांसभक्षणस्य सावद्यत्वेन सदोषताप्राप्तेरिति ॥८॥
| | BIBવિવધ સમાપ્ત ૨૮ પ્રોષિતાદિથી વિશિષ્ટ ન હોય તેવા માંસના ભક્ષણમાં પ્રવૃત્તિ થતી ન હોવાથી નિવૃત્તિ નિષ્ફળ થાય છે એથી, પ્રોષિતાદિથી વિશિષ્ટ માંસના અભક્ષણમાં દોષ કહ્યો હોવાથી, એની માંસભક્ષણની નિવૃત્તિ સંગત બનતી નથી એમ જે કહ્યું, તેમાં અન્યના પરિવારની આશંકા કરીને તેને દૂર કરતા ગ્રંથકાર કહે છે
શ્લોકાર્થ– ટીકાર્થ– હવે જો, પ્રવજ્યાની અપેક્ષાએ માંસભક્ષણથી નિવૃત્તિ છે, અર્થાત્ જે પ્રવજ્યા સ્વીકારે છે તેની વેદવિહિત માંસભક્ષણથી પણ નિવૃત્તિ થાય છે. એટલે તેની અપેક્ષાએ નિવૃત્તિનુ મહાત્મા એ વચન સંગત છે. ગૃહસ્થાવાસમાં વેદવિહિત માંસભક્ષણમાં પ્રવૃત્તિ હતી. પ્રવજ્યા લીધા પછી માંસભક્ષણથી નિવૃત્તિ કરાવવા નિવૃત્તિનુ મહાપના એ વચન સંગત છે. એમ તમે માનતા હો તો, પ્રવજ્યાને નહિ સ્વીકારવાથી થતો અભ્યદયાદિ ફળનો અભાવ એ જ માંસભક્ષણનો દોષ છે. અર્થાત્ પ્રવ્રજ્યા નહિ સ્વીકારનાર કોઇ પણ વ્યક્તિને અભ્યદય આદિ ફળની પ્રાપ્તિ નહિ થાય. કારણ કે માંસભક્ષણથી નિવૃત્તિ કરે તો અભ્યદયાદિ મહાફળ મળે. માંસભક્ષણથી નિવૃત્તિ પ્રવજ્યા સ્વીકારે તો જ થઇ શકે. આ પ્રમાણે માંસભક્ષણમાં નિર્લેપતા વ=નિર્દોષતા નથી જ, અર્થાત્ માંસભક્ષણમાં દોષ જ છે.
અહીં વિશેષથી કંઇક કહેવાય છે– નિરવદ્ય વસ્તુથી કરાતી નિવૃત્તિ મહાફળવાળી છે કે સાવદ્યવસ્તુથી કરાતી નિવૃત્તિ મહાફળવાળી છે ? જો નિરવદ્ય વસ્તુથી કરાતી નિવૃત્તિ મહાફળવાળી હોય તો સંન્યાસાશ્રમ આદિથી પણ નિવૃત્તિ સ્વીકારવી જોઇએ. અર્થાત્ સંન્યાસાશ્રમ આદિનો સ્વીકાર ન કરવો જોઇએ. કારણ કે