________________
અષ્ટક પ્રકરણ
૯૪
૬-સર્વસમ્મત્કરી ભિક્ષા અષ્ટક
કરવાની ઇચ્છાવાળો છે. (૧)
असंकल्पित एव चेत्युक्तं तस्य च परमतेनासम्भवमुपदर्शयन्नाहयो न संकल्पितः पूर्वं, देयबुद्ध्या कथं नु तम् । ददाति कश्चिदेवं च, स विशुद्धो वृथोदितम् ॥२॥
વૃત્તિ –ઃ ' ઉપuહો, “' વ, “સંકલ્પિત ચિતા, “પૂર્વ' તનવીનાનું, “યહુદ્ધયા' दातव्योऽयं मया भिक्षुभ्य इत्येवंरूपया धिया, 'कथमिति' क्षेपे, 'नु' इति वितर्के, केन प्रकारेण न कथञ्चिदिति यावत्, 'तं' पिण्डं, 'ददाति' भिक्षुभ्यः प्रयच्छति, 'कश्चित्' कोऽपि दायकः प्राणी न कोऽपीत्यर्थः, दानार्थमसंकल्पितस्यासत्त्वेन दातुमशक्यत्वादिति भावः । 'एवं च' अमुना प्रकारेणासंकल्पितस्य देयस्यासम्भवे सति, 'सो'ऽसंकल्पितपिण्डो 'विशुद्धो' निरवद्य इति यदुक्तं प्राक् तद्, 'वृथा' व्यर्थमसम्भवाद्, 'उदितं' भणितमिति ॥२॥
“અસંકલ્પિત જ પિંડ” એમ પહેલા શ્લોકમાં કહ્યું છે. તે અસંકલ્પિત જ પિંડના પરમતથી અસંભવને બતાવતા ગ્રંથકાર કહે છે
શ્લોકાર્ધ– જે પિંડ આપવાની બુદ્ધિથી પૂર્વે સંકલ્પિત નથી, તેને કોઇપણ દાતા જીવ કેવી રીતે આપે? અર્થાત્ કોઇપણ જીવ, કોઇપણ રીતે ન આપે. આ પ્રમાણે “અસંકલ્પિત પિંડ વિશુદ્ધ છે” એમ નિરર્થક કહ્યું છે. (૨)
ટીકાર્થ-આપવાની બુદ્ધિથી- મારે આ પિંડ ભિક્ષુકોને આપવો એવી બુદ્ધિથી. પૂર્વે– આપવાના કાળની પહેલાં. કોઇપણ જીવન આપે– કારણ કે દાન માટે અસંકલ્પિત પિંડનો અભાવ હોવાથી આપવાનું શક્ય નથી. આ પ્રમાણે અસંકલ્પિત એવા આપવા યોગ્ય પિંડનો અભાવ થયે છતે.
અસંકલ્પિત પિંડનો અભાવ થયે છતે “અસંકલ્પિત પિંડ વિશુદ્ધ (=નિષ્પાપ) છે” એમ પૂર્વે જે કહ્યું તે વ્યર્થ કહ્યું છે. કારણ કે અસંકલ્પિત પિંડનો સંભવ નથી.
ભાવાર્થ જે માણસ આ પિંડ ભિક્ષુકને આપવો એવો સંકલ્પ ન કરે તે પોતાના ખપ પૂરતો જ પિંડ તૈયાર કરે. આથી અન્યને આપી શકાય તેમ ન હોવાથી અન્યને આપે નહિ. આથી જેણે પૂર્વે સંકલ્પ કરીને વધારે પિંડ બનાવ્યો હોય તે જ આપે. જેણે સંકલ્પ ન કર્યો હોય તે અન્યને આપે નહિ. આમ અસંકલ્પિત પિંડના દાનનો અસંભવ છે. (૨)
असंकल्पित एव पिण्डो ग्राह्यो यतेरिति अतस्तत्रैवाभ्युपगमे दूषणान्तरमाहन चैवं सद्गृहस्थानां, भिक्षा ग्राह्या गृहेषु यत् । स्वपरार्थं तु ते यत्नं, कुर्वते नान्यथा क्वचित् ॥३॥ वृत्तिः- न केवलमसंकल्पितपिण्डासम्भवेन व्यर्थं तत्प्रतिपादनम्, भिक्षा च न ग्राह्या । सद्गृहेषु