________________
અષ્ટક પ્રકરણ
૧૦૯
૭-પ્રચ્છન્નભોજન અષ્ટક
ઉત્તરપક્ષ– જો કે બાહ્ય વસ્તુના નિમિત્તથી બંધ થતો નથી, તો પણ પરિણામની વિશુદ્ધિને ઇચ્છતા મુનિઓ પૃથ્વીકાય આદિમાં યતના કરે છે. અહીં ભાવાર્થ એ છે કે જો પૃથ્વીકાયાદિમાં યતના ન રાખવામાં આવે તો પરિણામની વિશુદ્ધિ ન જ થાય.” (ઓઘ નિ. ગા. ૫૮) તથા-“શ્રી મહાવીર ભગવાનની જેમ જિનભવનાદિ કરવાની ઇચ્છાવાળાએ અને સંયમનો સ્વીકાર કરવાની ઇચ્છાવાળાએ પણ શુદ્ધભાવથી સદા લોકની શક્ય (= જેનો ત્યાગ થઇ શકે તેવી) અપ્રીતિનો અવશ્ય ત્યાગ કરવો જોઇએ.
પ્રશ્ન- આપણે અપ્રીતિ થાય તેવું ન કરીએ તો પણ લોક અજ્ઞાનતા આદિના કારણે અપ્રીતિ કરે તો શું કરવું?
ઉત્તર– લોકની અજ્ઞાનતા આદિના કારણે અપ્રીતિનો ત્યાગ કરી શકાય તેમ ન હોય ત્યારે પોતાના વિભાવની વિચારણા કરવી. તે આ પ્રમાણે :
ममैवायं दोषो यदपरभवे नार्जितमहो । शुभं यस्माल्लोको भवति मयि कुप्रीतिहृदयः ॥१॥ अपापस्यैवं मे कथमपरथा मत्सरमयं । जनो याति स्वार्थ प्रति विमुखतामेत्य सहसा ॥२॥
આ મારો જ દોષ છે. કેમકે મેં ગતભવમાં પુણ્યનું ઉપાર્જન કર્યું નથી, જેથી લોકો મારા વિષે અપ્રીતિવાળા થાય છે. અન્યથા આ લોકો સ્વાર્થ પ્રત્યે વિમુખ બનીને (અર્થાત્ દ્વેષ કરવાથી કર્મબંધ કરવા દ્વારા પોતાના હિત પ્રત્યે વિમુખ બનીને) નિર્દોષ એવા મારા ઉપર દ્વેષ કેમ કરે ?” (પંચાશક-૭-૧૬)
પાપબંધ– અશુભકર્મોનું ગ્રહણ કરવું. કહ્યો છે- તત્ત્વના જાણકારોએ કહ્યો છે. (૬) भवतु शास्त्रार्थबाधेति चेन्नेत्याहशास्त्रार्थश्च प्रयत्नेन, यथाशक्ति मुमुक्षुणा । अन्यव्यापारशून्येन, कर्तव्यः सर्वदैव हि ॥७॥
ત્તિ –“શાસ્ત્રાર્થ' દરેણાવ્યા વિરુદ્ધારામસ્થાર્થોડબિયે શાસ્ત્રાર્થ, ચણઃ પુનરર્થ વલरार्थो वा, तेन शास्त्रार्थः पुनः कर्तव्यः, शास्त्रार्थ एव वा कर्तव्यः, कथम् ? 'प्रयत्लेन' महता आदरेण, अनादरकरणे हि विवक्षितफलासिद्धेः कृषीवलानामिव, ननु शास्त्रार्थस्य संहननादिहीनेन समग्रस्य दुष्करत्वादशक्यानुष्ठानोऽयमुपदेश इत्याह- 'यथाशक्ति' शक्तेः शरीरबलस्यानतिक्रमो यथाशक्ति तेन, एवं हि आराधनोक्ता । यदाह-"अनिगृहंतो विरियं, न विरांहेइ चरणतवसुएसु । जइ संजमे वि विरियं, न निगृहिज्जा न हाविज्जा ॥१॥"चरणं न हापयेदित्यर्थः । केनेत्याह- 'मुमुक्षुणा' मोक्षेप्सुना, अनन्योपा
૧. તાપસોની અપ્રીતિનો ત્યાગ કરવા શ્રી મહાવીર સ્વામીએ ચાતુર્માસમાં વિહાર કર્યો હતો. ६०.अनिगूहयन् वीर्यं न विराधयति चरणतप:श्रुतेषु । यदि संयमेऽपि वीर्य न निगूहयेन हापयेत् ॥१॥