________________
અષ્ટક પ્રકરણ
૧૯-મદ્યપાનદૂષણ અષ્ટક
શ્લોકાર્ધ– મઘ પ્રમાદનું કારણ છે. શુભ ચિત્તનો નાશ કરનારું છે. સંધાનદોષવાળા મઘમાં (=મદ્યપાનમાં) દોષ નથી એમ કહેવું એ ધિષ્ઠાઇ છે.
ટીકાર્થ– શ્લોકમાં પુનઃ શબ્દ પૂર્વવાક્યના અર્થની અપેક્ષાએ ઉત્તર-વાક્યના અર્થની વિશેષતા બતાવવા માટે છે. તે આ પ્રમાણે-માંસ જીવોપત્તિનું કરણ છે, અને મઘ પ્રમાદનું કારણ છે. પ્રમાદ જીવનો અશુભ પરિણામવિશેષ છે. અથવા અહીં મદ્ય વગેરે પ્રમાદ વિવક્ષિત છે. કહ્યું છે કે-“મધ, વિષય, કષાય, નિદ્રા અને પાંચમી વિકથા, આ પાંચ પ્રમાદો જીવને સંસારમાં પાડે છે.” (ઉત્તરા. ૧૮૦)
સંધાનના દોષવાળા મદ્યમાં સંધાન એટલે જલમિશ્રિત ઘણા ( ભોજ્ય) દ્રવ્યોને રાખવા તે સંધાન. આવા સંધાનમાં જીવોત્પત્તિ વગેરે જે દોષો છે તે દોષો મદ્યમાં રહેલા છે.
દોષ- કર્મબંધ વગેરે દૂષણ.
અથવા સવાલોકવન તર વગેરે પદોનો અર્થ આ પ્રમાણે છે– કાંજી વગેરે સંધાનની જેમ ગોળ-ધાવડી વગેરેના સંધાનરૂપ મદ્યમાં પાપની પ્રાપ્તિરૂપ દોષ નથી. અહીં અભિપ્રાય આ પ્રમાણે છે- જેવી રીતે સંધાનવાળા (=વોત્પત્તિવાળા) કાંજી વગેરે દ્રવ્યને પીવામાં કર્મબંધરૂપ દોષ નથી. તેમ મઘમાં પણ દોષ નથી.
મધમાં દોષ નથી એ વચન વિઠ્ઠાઇવાળું છે. કારણ કે મદ્યપાનમાં ચિત્તભ્રમનું કારણ વગેરે અતિશય ઘણા દોષો પ્રત્યક્ષથી જ જોવામાં આવે છે. કહ્યું છે કે “શરીરનું બેડોળપણું, વ્યાધિવાળું શરીર, (અથવા વ્યાધિનો ઢગલો) સ્વજનપરાભવ, કાર્યના કાળનો નાશ (=સમયસર કાર્ય ન થાય), વિશેષ દ્વેષ, જ્ઞાનનાશ, સ્મરણ કરનાર પતિનો નાશ, સપુરુષનો વિયોગ, કઠોરતા, નીચ માણસોની સેવા, કુલહાનિ, બળહાનિ, ઘરના મોભાની હાનિ, ધર્મહાનિ, કામહાનિ, ધનહાનિ-મદ્યપાનના કષ્ટકારી અને હાનિ કરનારા આ સોળ દોષો છે.” (૧)
अथवा कियन्तस्ते दर्शयिष्यन्त इत्याहकिं वेह बहुनोक्तेन, प्रत्यक्षेणैव दृश्यते । दोषोऽस्य वर्तमानेऽपि, तथाभण्डनलक्षणः ॥२॥
વૃત્તિ – કિમ' તિ પ્રતિષેછે, તતઝ જ વિશિત્રયોનનામત્ય , “વાશદોડવાઈ:, “ મદ્યપાનફૂપ વિજે, “જદુના પ્રમૂન, “૩૩ોન પળોન, “ઈ પ્રમાણિત્યાતિના, યત: ‘પ્રત્યેળેવ' एवशब्दस्यापिशब्दार्थत्वात् अध्यक्षप्रमाणेनापि, न केवलमनुमानादिना, 'दृश्यते' उपलभ्यते, 'दोषो' दूषणम्, 'अस्य' मद्यपानस्य, वर्तमानेऽपि काले ने केवलमतीतकाले द्वारकावतीदाहादि श्रूयते, 'तथा' तत्प्रकारं सदर्पासमञ्जसवचनप्रसरमुपपतताभूतप्रहारमुपरममाणनरविसरं यद् 'भण्डनं' संग्रामस्तदेव 'लक्षणं' रूपं यस्य स तथेति ॥२॥
હવે મદ્યપાનના કેટલા દોષો બતાવીશું? એમ કહે છે– શ્લોકાર્થ– અથવા મદ્યપાનના દૂષણ અંગે વધારે કહેવાથી શું? અર્થાતુ વધારે કહેવાની જરૂર નથી.