________________
અષ્ટક પ્રકરણ
૧૮૯
૧૫-એકાઅનિત્યપક્ષખંડન અષ્ટક
वा-ऽहेतोरन्यानपेक्षणात् । अपेक्षातो हि भावानां, कादाचित्कत्वसम्भवः ॥१॥ इति ॥३॥
હિંસાના હેતુના અભાવમાં દૂષણ કહે છે–
શ્લોકાર્થ– હિંસા નિર્દેતુક હોવાથી સદા રહેવી જોઇએ, અથવા ક્યારે પણ ન થવી જોઇએ. કોઇપણ વસ્તુની ક્યારેક ઉત્પત્તિ કોઇ કારણથી જ થાય.
ટીકાર્થ– આ વિષે કહ્યું છે કે “અન્ય હેતુઓની અપેક્ષા ન રાખવાવાળો પદાર્થ સદા હોય, અથવા સદા ન હોય, કારણોની અપેક્ષાથી જ પદાર્થમાં ક્યારેક હોવાપણું થાય.” (પ્રમાણવાર્તિક ૩-૩, યોગબિંદુ ४७७ २८05नी टी1) (3)
ननु जनक एव हिंसकोऽतः कथं निर्हेतुकत्वं हिंसायाः, कथं वा निर्हेतुकत्वाश्रयो नित्यसत्त्वादिको दोष इत्यत्रोच्यते, ननु योऽयं जनक एव हिंसक कल्प्यते स किं सन्तानस्य क्षणिकस्य वेति विकल्पद्वयम्, तत्राद्यविकल्पं दूषयन्नाह
न च सन्तानभेदस्य, जनको हिंसको भवेत् । सांवृतत्वान्न जन्यत्वं, यस्मादस्योपपद्यते ॥४॥
वृत्तिः- 'न च' नैव, भिद्यत इति भेदः सन्तानचासो भेदश्च सन्तानभेदः तस्य 'सन्तानभेदस्य' क्षणप्रवाहविशेषस्य हिंस्यमानहरिणक्षणसन्तानच्छेदेनोत्पत्स्यमानमनुष्यादिक्षणसन्तानस्य, 'जनक' उत्पादको लुब्धकादिः, "हिंसको' हिंसाकारी, 'भवेत्' जायेत, कुत एतदित्याह- संवृतौ कल्पनायां भवः सांवृतः, तस्य भावस्तत्त्वं तस्मात्, 'न' नैव, 'जन्यत्वम्' उत्पादनीयत्वम्, 'यस्मात्' कारणात्, 'अस्य' सन्तानभेदस्य, 'उपपद्यते' घटते । प्रयोगश्चैवम्- यज्जन्यं न भवति तस्य जनको नास्ति वियदम्भोजस्येव, अजन्यश्च सन्तानभेद इति न तस्य जनकोऽस्ति, तदभावाच्च हिंसकाभावः, न चाजन्यत्वं सन्तानस्यासिद्धम्, सांवृतत्वात्, यत्सांवृतं तदजन्यं वियदिन्दीवरवत्, सांवृतश्च सन्तान इत्यजन्यः, सांवृतत्वं च सन्तानस्य सन्तानिभ्यो भेदाभेदविकल्पद्वारेण चिन्त्यमानस्यायुज्यमानत्वादिति ॥४॥
વસ્તુનો જે જનક=ઉત્પાદક છે તે જ હિંસક છે. આથી હિંસા નિહેતુક છે એ વાત જ ક્યાં રહી? તથા નિહેતુક હિંસાને આશ્રયીને જણાવેલા નિત્યસત્ત્વ અથવા નિત્ય અસત્ત્વ એ દોષો પણ કેવી રીતે થાય? આવી દલીલના ઉત્તરમાં ગ્રંથકાર કહે છે–
ચોથા-પાંચમા શ્લોકની ભૂમિકા
પ્રતિવાદી- અરે ભાઇ ! ઉતાવળ ન કરો ! જરા ધીરજ રાખીને અમારું સાંભળો. અમારું કહેવું છે કે વસ્તુનો જે જનક= ઉત્પાદક છે તે જ હિંસક છે. એટલે હિંસા નિર્દેતુક છે એ વાત જ ક્યાં રહી ? તથા નિર્દેતુક હિંસાને આશ્રયીને ઉપર બતાવેલા નિત્યસત્ત્વ અથવા સદા અસત્ત્વ એ દોષો પણ ક્યાં રહ્યા ? આ પ્રમાણે પ્રતિવાદીની દલીલના ઉત્તરમાં ગ્રંથકાર કહે છે કે જનક હિંસક બની શકે જ નહિ.
४४ २नो छ (१) संताननी 5. (२) मा नोक्षनो ४४. संतान भेटले क्षuals.