Book Title: Ashtak Prakaran
Author(s): Rajshekharsuri
Publisher: Arihant Aradhak Trust
View full book text
________________
અષ્ટક પ્રકરણ
૩૩૧
,
अमुमेवार्थं दृष्टान्तेन समर्थयन्नाह -
दृष्टाभ्युदये भानोः प्रकृत्या क्लिष्टकर्मणाम् ।
अप्रकाशो ह्युलूकानां, तद्वदत्रापि भाव्यताम् ॥७॥
वृत्ति: - 'दृष्टच' उपलब्धश्च, न केवलं श्रुत एव 'अभ्युदये' उद्गमने, 'भानोः ' आदित्यस्य, अप्रकाश इति योग:, 'प्रकृत्या' स्वभावेन, 'क्लिष्टकर्मणां अशुभादृष्टानाम्, 'अप्रकाश:' चक्षुषोऽव्यापारः, 'हिशब्दो' ऽभव्यदौर्गुण्यभावनार्थः, 'उलूकानां' घूकानाम्, 'तद्वत्' उलूकाप्रकाशवत्, 'अत्रापि' तीर्थकरदिनकरदेशनामयूखमण्डलोद्गमेऽप्यभव्यकौशिकाप्रबोध इति, 'भाव्यतां' पर्यालोच्यतामिति ॥७॥ આ જ અર્થનું દૃષ્ટાંતથી સમર્થન કરતા ગ્રંથકાર કહે છે—
૩૧-તીર્થંકરદેશના અષ્ટક
શ્લોકાર્થ— સૂર્યનો ઉદય થતાં સ્વભાવથી જ અશુભકર્મવાળા ઘુવડો આંખે દેખતા બંધ થાય છે એ (प्रत्यक्ष) भेयुं छे. जे ४ प्रभारी प्रस्तुतमां । विद्यारj. (७)
टीडार्थ - भेयुं छे - डेवण सांगण्युं छे खेम नहि, डिंतु (प्रत्यक्ष) भेयुं छे.
આ પ્રમાણે પ્રસ્તુતમાં પણ વિચારવું— તીર્થંકરૂપ સૂર્યના દેશનારૂપ કિરણમંડલનો ઉદય થવા છતાં અભવ્યરૂપ ઘુવડોને બોધ થતો નથી એમ વિચારવું.
સારાંશ— સૂર્યના પ્રકાશથી ઘુવડો ન દેખે તેમાં સૂર્યનો દોષ નથી, કિંતુ ઘુવડોનો જ દોષ છે, તેમ અભવ્યોમાં જિનવાણી ન પરિણમે તેમાં પ્રભુનો દોષ નથી, કિંતુ અભવ્યોનો જ દોષ છે. (૭)
भगवद्देशनाया एव स्वरूपमाह
इयं च नियमात् ज्ञेया, तथानन्दाय देहिनाम् ।
तदात्वे वर्त्तमानेऽपि, भव्यानां शुद्धचेतसाम् ॥८॥
वृत्ति:— ‘इयं च' एषा पुनरनन्तरोदितातिशया भागवती देशना, 'नियमात् ' अवश्यंभावेन, 'ज्ञेया' अवसेया, ' तथा ' तेन प्रकारेण " वणिग्वृद्धदास्युदाहरणतः " प्रसिद्धेन, 'आनन्दाम' हर्षाय, 'देहिनां ' प्राणिनाम्, कदेत्याह- 'तदात्वे' तस्मिन्काले तदा तदेत्यस्य भावस्तदात्वं, तस्मिन् देशनाकरणकाल एवेत्यर्थः, किं तदात्व एव, नेत्याह- 'वर्तमानेऽपि' साम्प्रतकालेऽपि किं सर्वेषां सत्त्वानामानन्दाय, नेत्याह'भव्यानां' सिद्धिगमनोचितानाम्, किं जातिमात्रवतामपि, नेत्याह- 'शुद्धचेतसां' विदलन्महामोहमलपटलमनसामिति ॥ ८ ॥
॥ एकत्रिंशत्तमाष्टकविवरणं समाप्तम् ॥३१॥
પ્રભુની દેશનાના જ સ્વરૂપને કહે છે—
શ્લોકાર્થ— આ દેશના તે કાળે અને વર્તમાનમાં પણ ભવ્ય અને શુદ્ધચિત્તવાળા જીવોના તે પ્રકારથી

Page Navigation
1 ... 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354