________________
અષ્ટક પ્રકરણ
૧૪૯
૧૧-તપ અષ્ટક
॥ अथ एकादशं तपोऽष्टकम् ॥११॥ वैराग्ययुक्तेन तपो विधेयम् । अतो वैराग्याष्टकानन्तरं तपोऽष्टकमारभ्यते, तत्रापि परमतमाशङ्कमान आह
दुःखात्मकं तपः केचि-न्मन्यन्ते तन्न युक्तिमत् । कर्मोदयस्वरूपत्वाद्, बलीवर्दादिदुःखवत् ॥१॥
वृत्तिः- दुःखमसुखमात्मा स्वभावो यस्य तत् 'दुःखात्मकम्,' किं तत् ? 'तपो'ऽनशनादिरूपम्, इति कृत्वा, 'केचित्' अनधिगतपारगतागमगर्भार्थाः 'मन्यन्ते' अभ्युपगच्छन्ति, 'तत्' इति तपः, 'न' नैव, 'युक्तिमत्' उपपत्त्या सङ्गतम्, (यद्) न मोक्षाङ्गं (तत्) तप एव न सम्भवतीति यावत्, अथ दुःखात्मकमपि सत् कस्मान्न मोक्षाङ्गमित्याह, 'कर्मोदयस्वरूपत्वाद्' इति कर्मोदयोऽसातवेदनीयादिकर्मविपाकः स्वरूपं स्वभावो यस्य तत्तथा तद्भावस्तत्त्वं तस्मात्,' तथाहि- भवन्त्यनशनादिषु क्षुत्पिपासादयः परीषहाः, ते च वेदनीयकर्मोदयसम्पाद्या आगमे श्रूयन्ते इति वेदनीयकर्मोदयात्मकमनशनादि, कर्मोदयस्वरूपत्वाच्च न मोक्षाङ्गं तत्, किंवदित्याह- 'बलीवादिदुःखवत्' गवादिगतासातमिव, प्रयोगश्चैवम्- यत्कर्मोदयस्वरूपं न तन्मोक्षाङ्गम्, यथा गवादिदुःखम्, कर्मोदयस्वरूपं च तपः, तस्मान मोक्षाङ्गमिति स्थितम् । अयं च श्लोकार्थ इमां पञ्चवस्तुकगाथामुपजीव्य मयाभिहितः, "एएण जंपि केइ, णाणसणाइ दुहं पि (ति) मोक्खंगं । कम्मविवागत्तणओ, भणंति एवं पि पडिसिद्धम् ॥१॥" इति ॥१॥
અગિયારમું તપ અષ્ટક (મોક્ષની સાધનામાં તપ અનેક દૃષ્ટિએ અનિવાર્ય છે. પણ તપથી કંટાળેલા બોદ્ધો તપને દુઃખરૂપ માનીને મોક્ષસાધનામાં બિનજરૂરી કહે છે. તેમની આ માન્યતા ભૂલ ભરેલી છે એ બતાવવા અહીં ગ્રંથકારે પ્રથમના ચાર શ્લોકોમાં તપ વિષે બૌદ્ધોનું મંતવ્ય રજુ કરીને પછીના ચાર શ્લોકોમાં તેનો પ્રતિકાર કર્યો છે.).
વેરાગ્યથી યુક્ત જીવે તપ કરવો જોઇએ. આથી વેરાગ્ય અષ્ટક પછી તપ અષ્ટક શરૂ કરાય છે. તેમાં પણ પરમતની આશંકા કરતા ગ્રંથકાર કહે છે
શ્લોકાર્ધ– કેટલાક માને છે કે તપ દુઃખ સ્વરૂપ છે. તપ યુક્તિયુક્ત નથી. કારણ કે તપ બળદ महिना दु:4नी भौध्य १३५ छ. (१)
ટીકાર્થ– કેટલાક –અરિહંતોના આગમના રહસ્યાર્થોને જેમણે જાણ્યા નથી તેવા કેટલાક. त५-अनशन गरे. દુઃખ સ્વરૂપ-દુ:ખ છે સ્વભાવ જેનો તે દુ:ખ સ્વરૂપ.
યુક્તિયુક્ત નથી=યુક્તિથી ઘટી શકે તેવું નથી. અહીં ભાવ આ છે-જે મુક્તિનું કારણ ન હોય તે તપ °४ न होय. (त५ भुति- १२९ नथी.) ८४. एतेन यदपि केचिन्नानशनादि दुःखमिति मोक्षाङ्गम् । कर्मविपाकत्वाद्धणन्ति एतदपि प्रतिषिद्धम् ॥१॥