________________
અષ્ટક પ્રકરણ
૨૮૭
ર૬-તીર્થંકર મહાદાનસિદ્ધિ અષ્ટક
તેને અહીં કંઇક યુક્તિ બતાવાય છે. (૪)
ટીકાર્થ– સૂત્રના અર્થને = તિન્નેવ ય ઢોડિયા ઇત્યાદિ આગમના અર્થને. નીતિથી– નીતિને આશ્રયીને, અર્થાત્ અર્થપત્તિથી જાણી શકાય તેવા અર્થને. કોઇક– અસંબદ્ધ બોલનાર હોવાથી જેના નામનો નિર્દેશ ન કરી શકાય તેવો બૌદ્ધ. આ પ્રમાણે હમણાં (ત્રણ શ્લોકોમાં) કહ્યું તે પ્રમાણે. તેને– મૂઢ વાદીને. અહીં– દાનના સંબંધમાં. (૪) तत्प्रतिपादनायैवाहमहादानं हि संख्याव-दीभावाज्जगद्गुरोः । सिद्धं वरवरिकात-स्तस्याः सूत्रे विधानतः ॥५॥
વૃત્તિ – ‘મહાલા” તિરાઈવિશ્રાળન”, “હશબ્દો સાનમહત્ત્વનાવનાર્થ, વત્ ‘iાવ' विद्यमानपरिमाणम्, तत् 'अर्थ्यभावात्' प्रयोजनिनामविद्यमानत्वात्, न पुनरौदार्याभावात्, द्रव्याभावाद्वा, 'जगद्गुरोः' भुवननायकस्य जिनस्य, कुत एतदवगतमित्याह- 'सिद्धं' निर्णीतम्, वरं वृणुत वरं वृणुतेत्येवमाख्यानं वरवरिका तस्याः 'वरवरिकातः' हेतोः, न च तस्या अप्यसिद्धिरित्याह- 'तस्या' वरवरिવાયા, “' નિરિતાપે સામે, વિધાનતો' વિહિતત્વ, તથાપિ “સિયાડતિયા -રાત્રउम्मुहमहापहपहेसु । दारेसु पुरवराणं, रत्थामुहमज्झयारेसु ॥१॥ वरवरिया घोसिज्जइ, किमिच्छियं दिज्जए बहुविहीयं । सुरअसुरदेवदाणव-नरिंदमहियाण निक्खमणेत्ति" ॥२॥" ॥५॥
યુક્તિને જણાવવા માટે જ કહે છે –
શ્લોકાર્થ– જગદ્ગુરુ જિનનું મહાદાન અર્થી ન હોવાથી સંખ્યાવાળું છે. આ વરવરિકાથી નિશ્ચિત થયું છે. કારણ કે વરવરિકાનું સૂત્રમાં વિધાન છે. (૫)
ટીકાર્થ- અર્થી ન હોવાથી દાન લેનારા ન હોવાથી.
તીર્થંકરનું મહાદાન દાન લેનારા ન હોવાથી સંખ્યાવાળું છે, નહિ કે ઉદારતાના અભાવથી કે દ્રવ્યના અભાવથી.
વરવરિકાથી– જેની જે ઇચ્છા હોય તે માંગો, જેની જે ઇચ્છા હોય તે માગો, એવી ઉદ્ઘોષણાથી.
સૂત્રમાં નિયુક્તિરૂપ આગમમાં. २९. शनाटकत्रिकचतुष्कचत्वरचतुर्मुखमहापथपथेषु । द्वारेषु पुरवराणां रथ्यामुखमध्येषु ॥१॥ वरवरिका घोष्यते किमीप्सितं दीयते
बहुविधिकं । सुरासुरदेवदानवनरेन्द्रमहितानां निष्क्रमणे ॥२॥ इति ॥